________________
સંત ચેતનભય તીર્થ ક્ષેત્રે મહા, પૂલ તે પાર ઉતારનારા, સંત સહકાર નમ્ર નીચા વળી, મધુર અમૃત ફળ આપનાર,
સંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતાં, દિગ્ય જાતિ તણાં તે ગભારા, સંતપુરૂષો દીવાદાંડી સમાન છે. દીવાદાંડી બતાવે છે આ બાજુ ખડક છે, આ બાજુ વમળ છે, આ બાજુ વહાણ આવશે તે અથડાશે. સંતે આત્માને જગાડે છે.
મિથ્યાત્વ પાણી વિષયનાં વમળે મેહનાં મગરે, અજ્ઞાન ખડકે,
શ્રમણ ધર્મની દિવ્ય દિવાદાંડી આતમાં અને સહકારી સંસાર.” સંસાર સમુદ્રમાં મિથ્યાત્વનાં પાણી ઉછળી રહ્યાં છે. વિષય અને કષાયનાં વમળે છે. મોહન મગર ઉછાળા મારી રહ્યાં છે. અજ્ઞાનરૂપી ખડકો છે તેમાં શ્રમણધર્મ અને શ્રમણ-સંતે દીવાદાંડી રૂપ છે. આતની અંદર સહાયક બને છે. સંસારમાં રહ્યા પયા રહેશે તે તમારા ભૂક્કા બેલી જશે અને જીવન નાવ તરી શકશે નહિં, પણ ડૂબી જશે. નાવમાં હોકાયંત્ર રાખે છે. હોકાયંત્રનું કાર્ય શું? હેકાયંત્ર ઉત્તર દિશા બતાવે છે. સંતપુરૂષ પણ દિશા બતાવે છે. તમે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના કરે તે તમે મેક્ષનાં સુખને મેળવી શકશો.
માનવનૈયા પ્રેમે ઝૂકાવી, સહેજ સૂરતાના સઢ ચઢાવી, સદ્દગુરૂ અને જે કુશળ સુકાની, તે જીંદગી સાફલ્યકારી, સંસાર સાગર છે ભારી, સહુ ડૂબી રહ્યા સંસારી,
તેમાં નૈયા મળે દઢ સારી, સંસાર સાગર દે તારી સદ્ગુરૂને શરણે જઈ જે સાધકે પિતાની સંયમ–નાવને સમાધિને સઢ ચડાવી સંસાર સાગરમાં વહેતી મૂકે છે તેનું જીવન સફળ બની જાય છે.
સંતપુરૂષો આંબા જેવા છે. આ જેમ ફળ આપે છે તેમ સંતપુરૂષ મધુર વાણી વરસાવે છે. ભલે સંત બેલે નહીં, એનું મૌન પણ બધ આપે છે. શ્રેણિક મહારાજા મંડિકક્ષી નામના ઉદ્યાનમાં મૃગયા કરવા ગયા છે. ત્યાં એક તરૂણ મુનિને જુએ છે. તેમણે ઉગતી યુવાનીમાં સંસારને ત્યાગ કર્યો છે. આ મુનિને જોઈને રાજાના મુખમાંથી શબ્દો સરી પડે છે -
अहो, वण्णा अहो, रुवं, अहो! अज्जस्स सोमया
દે ! નિત ગા ! મુસી. , સંજયા ઉ. અ. ૨૦ ગા. ૬. મુનિને વર્ણ, મુનિનું રૂપ કેટલું અદ્ભુત છે ! આર્યની સૌમ્યતા કેટલી છે ! તેનામાં કેવી ક્ષમા છે! કેવી નિર્લોભદશા છે! અને ભોગમાં અસંગદશા કેવી છે? અનાથી મુનિનું રૂપ, સંયમનું તેજ, અસંગદશા આદિ જોઈ શ્રેણિક રાજા અંજાઈ જાય છે,