________________
૨૧૪
k નાવ આવી ચડયુ. ગબડતાં ગમતાં મુક્તિ કેરા મહારાજ દ્વારે, ખબરદારી ખલાસી સદા રાખવી, નાવ ડૂબે ન આવી કિનારે, મેહુ દુરસ્ત ખરાખા પડયા પંથમાં, ઘૂમતાં વિષયનાં વમળનીરે; ષરિપુ ચાંચિયા . આત્મધન લૂંટતા, હોડી હંકારવી ધીરે ધીરે.
આપણું નાવ મેાક્ષના રાજદ્વાર ઉપર આવ્યું છે. માનવ જન્મ મેાક્ષના ભવ્ય દરવાજો છે, પ્રથમ સમ્યકૂની પ્રાપ્તિ માનવભવમાં થાય છે. ક્ષાયક સમ્યક્ પણ માનવભવમાં જ થાય છે નાવ કિનારે આવેલુ છે તે ડૂબે નહીં તેની ખખરદારી રાખવી જોઈએ. જો ડૂબશે તા ફરી આ ભવ ક્યારે પ્રાપ્ત થશે માટે ક્ષમા, દાન, દયા ધર્માંથી આત્માનું રક્ષણ કર. ષડૂરિપુ ક્રોધ, માન, માયા, લેાભ, રાગ અને દ્વેષ, તારા આત્મધનને લૂંટી રહ્યા છે. આ દુશ્મના આત્મખજાનાની ચોરી કર્યાં કરે છે. આત્મધનને ન લૂંટી જાય તે ધ્યાન રાખેા. પાંચ ઇંદ્રિયનુ પાષણ કરતાં તમારી હાર્ડીના ભુક્કા ખેાલી જશે. વમળ વટાવવા મુશ્કેલ થઈ પડશે. માટે જાગૃત અનેા. આત્મસાધના કરવાનુ આ કેન્દ્ર છે. ભવનિદ્રા ખૂબ લીધી. હવે અવિનાશી પદ પ્રાપ્ત કરવા હરણફાળ ભરા, નહિ તેા પશ્ચાતાપ કરવાના વખત આવશે.
નિશદ્દિન નિદ્રામાં રહ્યો સેાડ તાણી સુણી નહી' જાગીને પ્રભુજીની વાણી, ખૂલે આંખ જ્યારે, પછી શુ' એ જોવે ? કરી ના કમાણી ગુમાવી છુ. રાવે....ગઇ.’
આખી જી’ગી પ્રમાદમાં ચાલી જશે. ઘડપણ આવતાં ભગવાનના ભજનથી વંચિત રહી ગયાના અફસોસ થશે, પણ હાથમાંથી માજી ચાલી ગયા પછી ફરી ફરી આવી તર્ક નહીં મળે. માટે જીવનને ભવ્ય અને ઉમદા અનાવવા માટે સત્સંગની ખૂબ જરૂર છે. સંતપુરૂષાના સમાગમ થાય ત્યારે જીવનમાં અવનવા પાસા પડે છે. જ્યારે હીરા ખાણમાં હોય ત્યારે તેની બહુ કિંમત હેાતી નથી પણ કુશળ કારીગર એના પરની ધુળ દૂર કરી પાસા પાડે ત્યારે નવું તેજ આવે છે. એ આવ્યા પછી હીરાની કિંમત અનેકગણી વધી જાય છે. જ્યાં સુધી આત્મા સમ્યક્દર્શનને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી તેનામાં ચમક હાતી નથી. સંતપુરૂષ તેના જીવનમાં પાસા પાડે છે, ત્યારે તેની કિ ંમત અનેકગણી વધી જાય છે. દોષને દૂર કરવા માટે પવની પધરામણી થઇ છે. વસ ંતમાં સારી વનરાજી લીલીછમ થઈ જાય છે. તેમ આ પર્વમાં સાધક પેાતાના આત્માની આરાધના કરવા માંડે છે જેથી જીવનમાં સદ્ગુની હિરયાળી છવાઈ જાય છે. આ પર્વ ખાવા-પીવા માટે, મેાજશેાખ, નાટક-સીનેમા જોવા કે શણગારા સજવા માટે નથી, પણ આત્માની આરાધના કરવા માટે છે. જીવનને નંદનવન બનાવવા માટે આ પર્વની પધરામણી થઈ છે. ખીજની અંદ્ગુર વટ વૃક્ષ થવાની શક્તિ છે તેમ નાનકડા માનવની અંદર પણ મહાન બનવાની શક્તિ છે. આજના બાળક આવતીકાલના નવયુવાન અને છે. અને એ જ યુવાન આવતી કાલને