________________
બેસવાની ટેવ હતી તેથી તે વિના એમને મજા આવે નહિ. ડોકટરે તથા શ્રાવકો ના પડે. છતાં ધ્યાનમાં બેસે. જડ જુદું, ચેતન જુદું. એ માત્ર વાતમાં જ નહિ. પ્રેકટીકલ જીવનમાં તેઓ એ બતાવી આપ્યું. જ્યારે નાડી તૂટે છે, નાડીના ધબકારા વધી રહ્યા છે ત્યારે લીંબડીના પ્રેમચંદભાઈ પૂછે છે, શું ધારા ચાલે છે? તે કહે છે :અનંતગુણ આત્મા, કરે નિજ-નિજ ગુણનું કામ, જે સમજે આ જીવડે, સરે પોતાનું કામ.
જીવન-મરણને સંગ્રામ ચાલે ત્યારે આવા આધ્યાત્મિક કલેક હૃદયમાંથી નીકળે છે. તે જ બતાવી આપે છે કે તેમનાં મનમાં અત્યંત શાંતિ હતી. કેટલું જ્ઞાનનું દેહન હશે? કેવી ભેદ-વિજ્ઞાનની પક્કડ હશે? કેટલી ઉપયોગ-જાગૃતિ હશે? છેલ્લી સ્થિતિ છતાં લેકે પર શ્લેકની સરવાણી વહી રહી હતી.
સત્ સરરૂપી આત્મા, ઉત્પાત વ્યય – ધ્રુવ – યુક્ત,
સમજે કેઈ વિરલા, થઈ જાય તે ભવમુક્ત. તેઓશ્રીને અંતિમ બેધ કાગળ ઉપર લખવા માંડે. જરા ભૂલ થાય તે ત્રણચાર વાર બેલીને લખાવતાં. સત્ એટલે અસ્તિત્વ-ગુણ. આત્મા ભૂતકાળમાં હતું, અત્યારે છે, અને ભવિષ્યમાં હશે. આત્માની ત્રણ પર્યાય. (૧) ઉત્પાત, (૨) વ્યય (૩) ધ્રુવ. ઉત્પાત અને વ્યય જે સમજે એને કદી દુઃખી થવાને વખત ન આવે. જેણે આત્માને જાણે અને માણ્યો એવા સદ્દગુરૂદેવને ધન્ય છે. પૂજ્યશ્રીએ બપોરના બાર ને પિસ્તાલીસ મીનીટે દેહ છોડ અને બારને ચાલીસે આ વાત કરે છે.
હું છું નિજ આત્મા, બાકી સઘળું ફેક,
છુટી જાય આ દેહ તે, નહીં કાંઈ હર્ષ કે શેક. આ દોહરાનું ખરેખ મનન કરે. આ દેહ ઉપર આસક્તિ નહીં રહે. મહારાજ સાહેબે પિતાના દેહ સામે જોયું નહીં. છેલ્લી ઘડીએ પણ આત્માનું વેદન છે. તેઓશ્રી વિશાળ અભ્યાસને કારણે ગમે તેવા કઠણ પ્રશ્નો પણ સહેલાઈથી હલ કરતાં. બાળક હોય. કે મોટાં હેય, દરેકના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળતા અને એગ્ય ઉત્તર આપતા. તેઓશ્રીને આત્મા મહા પવિત્ર હ. દષ્ટિ દ્રવ્ય ઉપર હતી તેઓશ્રી સરલ સ્વભાવી અને નિખાલસ હૃદયના હતાં. જેમાસા માટે વિનંતી કરવા આવે તે તરત જ જવાબ આપી દેતાં. ત્રણ – ચાર વાર ધક્કા ખવડાવતાં નહીં.
આવા સરલ સ્વભાવી મહાપુરુષમાંથી ઘણે ઘણે બોધ લેવા જેવું છે. વૈશાખ સુદ ૧૩ ને બુધવારનાં રોજ તેઓશ્રીને દેહવિલય થયે. મહારાજ સાહેબનાં જવાથી હાહાકાર મચી ગયે. જેમાસામાં આવા મહાપુરૂષને યાદ કરીએ તે આપણા જીવનમાં જાગૃતિ આવે. આજે આવા મહાન આત્માના–જેન સમાજમાં સ્થંભ જેવા આત્માના તૂટા પડયા છે.