________________
૧૭૦
થઈ જાય છે. તેથી હાથી એના કાનમાં કાંઈ ન પેસી જાય માટે કાન ફફડાવે છે. એટલે એના કાન જેમ સ્થિર રહેતા નથી તેમ મનુષ્યનું જીવન પણ સ્થિર નથી. જે સંધ્યાને રંગ અને પાકું થયેલું પીપળનું પાન ક્ષણવારમાં સરી પડે છે, તેમ જુવાનીનું જેમ છેડા વખતમાં ચાલ્યું જાય છે. યુવાનીમાં પાટું મારી પાછું કાઢે એવી શક્તિ હતી, એ વૃદ્ધાવસ્થા આવતાં ચાલી જાય છે. જે ધુમાડો ક્ષણિક છે. પાણીને પરપોટો તરત નાશ પામે છે અને કાચને ફેટ જરા ટકરાતાં ફૂટી જાય છે, તેમ આ મનુષ્યનું જીવન પણ ક્ષણિક છે. ભગવાને કહ્યું છે.
जरा जाव न पीडेई, वाहि जाब न वढई ।
जाविन्दिया न हायन्ति, ताव धम्मं समायरे ॥ જ્યાં સુધી જ અવસ્થા આવી નથી ત્યાં સુધી ધર્મ કરી લે. પાંચ ઈન્દ્રિય કામ આપે છે તે તેને ઉપયોગ કરી લે. આંખ કામ આપે છે તે સદ્વાંચન કરી લે. શ્રવણેન્દ્રિય સતેજ છે ત્યારે સુંદર શ્રવણ કરી લ્યો શ્રવણેન્દ્રિયનું બળ હીણ થશે ત્યારે સાંભળી નહીં શકો. મહાપુરૂષનાં જીવન-ચરિત્રો સાંભળો, વાંચે અને આચરણમાં મૂકે તે તમારું જીવન ઊર્ધ્વગામી બનશે.
છની દયા પાળવા અને સંતપુરૂષના દર્શન કરવા આંખ મળી છે, તેને જીવ કયાં રેકે છે? સ્ત્રીઓ સામે ટીકી-ટીકીને જોવામાં, સિનેમામાં કેવા ચિત્રો બતાવે છે ? સ્ત્રીઓનાં હાવ-ભાવ, નાચ-ગાન ધારી-ધારીને જુએ છે. જુએ પણ એવા રસ રેડીને કે પરિણામે પાપનાં ગાંસડા બાંધે છે. જે આંખથી વિકારી ભાવમાં વૃદ્ધિ થતી હોય તે આંખને સદ્વ્યય નથી પણ દુર્વ્યય છે. એની આંખમાં ઝામર થાય છે. જેણે જીભથી બધાનું વાઢયું છે એને જીભના કેન્સર થાય છે. ગમે તે મોઢામાં નાખે તે સ્વાદ આવતું નથી. જીભ બેટી પડી જાય છે. જેના કાનમાંથી પાણી નીકળે છે, કાનમાં ધમ-ધમ જેવા અવાજ આવે છે, કાનમાં રસી થાય છે. તેણે કાનને દુરુપયોગ કર્યો છે. પારકી નિંદા રસપૂર્વક સાંભળે છે. એટલે આવું દુઃખ ભેગવવું પડે છે. ઘણાં માણસ ઉપગ વિના ઊંચી દ્રષ્ટિ રાખીને ચાલે છે. પગ નીચે શું આવે છે તે પણ જતા નથી. કેટલીય લીલેતરીને ખુંદતા ખુંદતા ચાલે છે. ઘણું માણસે હાલતા જાય ને વૃક્ષ ઉપર લાકડી ઠપકારે છે. એ પ્રહારથી વનસ્પતિના છની વિરાધના થાય છે. જેની હિંસાથી જીવને વિવિધ પ્રકારના રોગ થાય છે.
જીવ પિતાનાં કરેલાં કમ ભેગવે છે. કોઈનું કોઈ કર્મ ભગવતું નથી. કર્મની કેટને અદલ ઈન્સાફ છે. અહિંયા તે કરેલા ગુના કદાચ માફ થશે, પણ ત્યાં તે પિતે કરેલાં કર્મ પિતાને જ ભેગવવા પડે છે. પાંચ ઇન્દ્રિય મળી, એને જે જોઈએ