________________
શિષ્ય જવાબ આપે છે. ગુરૂદેવ ! પછી બરાબર રહેતી, રંગ પણ સારા ન હતા અને જેના પર ચિત્ર દેરવાનું છે એ કેન્વાસ પણ સારું ન હતું. વળી ટાઈમ પણ ટુંકે હતે. ગુરૂએ બંનેને કલા સાથે શિખવાડી હતી. સાધને પણ સરખાં જ આપ્યા હતાં. ટાઈમ પણ સરખો જ આપ્યા હતા. છતાં એકે પ્રમાદમાં રહી સાધનેને બરાબર ઉપગ ન કર્યું. બીજાએ ખૂબ પ્રયત્નથી સુંદર ચિત્ર બનાવ્યું, ને તે ઉત્તીર્ણ થયે. તેમ આપણને પણ અજબ શક્તિ મળી છે. સાધને પણ ઊંચા પ્રાપ્ત થયાં છે, છતાં પ્રમાદથી આ સુંદર સાધનની કિંમત સમજાતી નથી. અત્યારે યુવાવસ્થા છે, જીવનમાં તાજગી છે, મરદાનગી છે. તે આ યૌવનને તપ અને સંયમ વડે શણગારી લે. વૃદ્ધાવસ્થામાં શક્તિ ક્ષીણ થઈ જાય છે.
ઉત્સાહ મરી પરવારે છે ત્યારે જીવ નાહિંમત બની જાય છે. તેનાથી કાંઈપણ કરી શકાતું નથી. અત્યારે તમારી પાસે આચાર, વિચાર અને ઉચ્ચાર આ ત્રણે સુંદર સાધને છે. વિચાર કરે કે મારે સિદ્ધ થવું છે, પછી એને આચારમાં લાવે. ચોથા આરામાં માસમણ કરવાવાળા હતા. એમ આજે પણ છે. આપણે સામે બેઠેલાં તારવીને જુએ.
Nothing is impossible ” કાંઈ પણ અશક્ય નથી. માટે આત્માના ગુણેને વિકસાવે. તમારે કેવા બનવું છે? તમને ઘર સારૂં ગમે. સેફા સુંદર ગમે. ફરનીચર અસ્તવ્યસ્ત પડયું હોય તે ન ગમે, સારી બેઠવણ હોય તે ગમે, સારૂં ચિત્ર જુઓ તે આનંદ થાય. બગીચામાં સુંદર છેડો હેય, વેલેની ગોઠવણ કરેલી હેય, મઠ સારા બનાવ્યા હેય તે એ તમને ગમે. પણ તમારા જીવનને સુંદર બનાવવું ગમે છે? જીવનમાં સદુગુણને વિકાસ કરે. ઉપરથી સદ્ગુણ કહેવડાવવું અને અંદરથી અસત્ય આચરણ કરવું છેલંભિક જીવન જીવવું છે. પણ યાદ રાખજે તે તમને ભવમાં રૂલાવશે. જેમ જેમ ગુણ પ્રગટે તેમ તેમ આત્માને વિકાસ થાય છે. તમને તમારો વિનાશ ન ગમતું હોય તે આત્મ વિકાસ કરે. માનવભવમાં સહેલાઈથી કર્મના ભુકકા ઉડાવી શકાય છે.
ગૌતમસ્વામી વંદન કરી વિનયભાવે ભગવંતને પૂછે છે હે ભગવન ! એક ઉપવાસથી જીવને શું લાભ થાય? ભગવાન પ્રત્યુત્તર આપતાં કહે છે કે હે ગૌતમ! નારકીના જીવે ઉત્પન્ન થતાં જ અનંતી ભૂખ, તરસ આદિ દશ પ્રકારની ક્ષેત્ર વેદના વેદે છે. તે વેદના ભેગવતાં ભેગવતાં એક હજાર વર્ષ વ્યતીત થઈ જાય અને જેટલા કર્મ અપાવે તે કરતાં પણ સંવરયુક્ત એક ઉપવાસ કરનાર વધારે કર્મ અપાવે છે. બે ઉપવાસ કરનાર એક લાખ વર્ષના કર્મ ખપાવે છે. એક કરોડ વર્ષ સુધી દુઓ ભેગવીને નારકીના છ જે કર્મ ખપાવે છે તે અહીં સમકિતપૂર્વકના અઠ્ઠમ તપથી ખપી જાય છે. નર્કના જીવ કેવા ઘર દુઃખે ભગવે છે. તેવા દુઃખો આપણા જીવે પણ ભેગવવામાં કોઈ બાકી રાખ્યું નથી. હવે સ્વાધીનતાએ ત્યાગ કરે. મજુરોને રેટ અને મરચું જ ખાવા મળે છે, તે