________________
વ્યાખ્યાન ન,,,૨૭
શ્રાવણ વદ ૧ ને શનિવાર તા. ૭–૮–૦૧
અન`તજ્ઞાની, નૈલાકય પ્રકાશક, શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીજ્ઞેશને સિદ્ધાંતથી તવા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. ગારમા વન્દ્વિદશા ઉપાંગસૂત્રમાં નિષધકુમારને અધિકાર ચાલે છે,
विद्या विवादाय धनं मदाय, शक्ति परेषां परपीडनाय । . खलस्य साधा विपरीतमेतत् ज्ञांनाय दानाय च रक्षणाय ॥
જે દુજન મનુષ્ય છે તે વિદ્યા શીખ્યા, તેના ઉપયોગ બીજા સાથે વિવાદ કરવા માટે, મીજાને હરાવવા માટે તથા ખીજાને પાછા પાડવા માટે કરે છે. ધન મેળવ્યું', પણ નથી મદ વધ્યા છે. “ અમે પૈસાવાળા, અમારે મેટર, અમારે એર-કન્ડીશન રૂમ, અમારે અદ્યતન સાધના, અમારે આમ ને તેમ.” આમ પૈસે તા વચ્ચે પણ સાથે-સાથે અભિમાનના પારા સાતમે આસમાને ચડી જાય. પહેલાનાં રાજામહારાજાને ત્યાં જે સાધના ન હતાં તે આજે ઘણાની પાસે છે.
સૌ સાધન ધન થયાં, રહ્યો ન કાઈ ઉપાય, સત્ સાધન સમયે નહિ, ત્યાં બંધન શુ જાય ! ''
સાધન મળ્યાં પણ એ સાધના જ ભવ અટવીમાં ભમાડનાર અંધન રૂપ થયાં. જે સાધનથી ભવમાંધન તૂટે એને ઓળખી શકયા નહિ. બાહ્ય સાહ્યબી મળી એમાં તા આટલું ગુમાન આવી ગયું કે અભિમાનમાં મરી ગયા. વળી સૂત્ર-સિદ્ધાંત ભણી લીધાં. થાતું ખીજું જ્ઞાન મેળવી લીધું એટલે માને કે મારા જેવી વિદ્યા કેાઈની પાસે નથી. પણ જ્ઞાની પુરુષા કહે છે. માન ગળે તે જ્ઞાન મળે જ્યાં સુધી માન હાય છે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. ‘હુ” પત્તુ રાખવુ’ છે, અને કેવળજ્ઞાન મેળવવું છે એ કયાંથી મળે ?
સુધર્મા સ્વામીને ગૌતમ સ્વામી ચૌઢ પૂનું જ્ઞાન હતું. તેમની પાસે આપણું શું જ્ઞાન છે ? કાલે વ્યાખ્યાનમાં શું કહ્યું હતુ. એ પણ યાદ રહેતું નથી. આપણા મગજ કેવા થઈ ગયા છે?
“ સાંભળી સાંભળીને ફૂટ્યાં કાન, તે ય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન”