________________
ઉપકારી તણ તારણ પૂજ્ય સૂરજબાઇ મહાસતીજીની પણ પુણ્યતીથી છે. તેઓશ્રી ધાલેશમાં હતાં. તેમનું સગપણ નાનપણથી થયેલું હતું. તેએશ્રીને સંતાનો સમાગમ થતાં દીક્ષા લેવાની ભાવના જાગી. સાસરીયાવાળાએ દીક્ષા લેવાની ના પાડી. અમે દીક્ષા લેવા ન દુઇએ કેમ કે અમારે આ સગપણથી રિદ્ધિ-સમૃદ્ધિમાં વધારા થયા છે. અ ંગ્રેજ અમલદારને સમજાવવા માલ્યા તે વખતે એમને સચેાટ જવાબ દીધેા. સાહેબ, તમે ખંદગી કરે છે? હા, તા હું પણ એ જ કામ કરું છું. તમે અઠવાડીયામાં એકવાર મંદગી કરો છે હું આખી જિંદુગી ઇશ્વરમય અનવા માંગું છું. વળી આપ મને વચન આપે। કે લગ્ન પછી મને વૈધવ્ય નહી' આવે, તે હું લગ્ન કરુ.. આ સાંભળી સાહેબને એમ થયુ` કે આને તે ખરેખરા ધર્મના રંગ છે. આને કોઈનાથી રાકી શકાય નહી. સૂરજબાઈ રૂપરૂપના અંબાર હતાં. માથામાં લાખુ હતુ. ઘણાં ભાગ્યવાન હતાં. સાધુ પણ જવામ ન આપી શકે તેવા પ્રશ્નોના જવાબ આપે એવા વિદ્વાન હતાં. એમને એક જ શિષ્યા કરવી એવી પ્રતિજ્ઞા હતી. દિવાળી ખાઇ મહાસતીજી એકને જ શિષ્યા કર્યાં . ખાર વરસની નાની ઉમરે તેઓએ દીક્ષા લીધી હતી. ખૂબજ પ્રભાવશાળી હતાં. તપની, સંયમની ખૂબ આરાધના કરી જીવનને ઉજજવળ બનાવી ગયાં. પંચાવન વર્ષની ઉંમરે કાળધમ પામ્યાં. આજે પૂજ્ય અજરામરજી સ્વામી તથા પૂજ્ય સૂરજમાઈ મહાસતીજીની તિથી છે. જે તેએાશ્રીના જીવન ચરિત્રા સાંભળી, તેનાં સદ્ગુણા પેાતાના જીવનમાં ઉતારશે તેનું કલ્યાણ થશે.
વ્યાખ્યાન ન ૨૯
શ્રાવણ વદ ૩ સામવાર તા. ૯-૮-૭૧
પરમ પથના પ્રકાશક, સત્યનાં સાધક, મમતાનાં મારક, ભવ્ય જીવેાના ઉદ્ધારક ભગવાને સિદ્ધાંત સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે ય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અહિ નિષધકુમારના અધિકાર ચાલે છે. ખાંતેર કળા ભણીને નિષકુમાર પારંગત થયા. વિદ્યા વિનયથી શાલે છે. જાણવું અને વનમાં મૂકવું. જાવું' એ જ્ઞાન છે. વનમાં મૂકવુ એ ચારિત્ર છે. જીવનમાં જ્ઞાન અને ક્રિયા અને જોઇએ. પક્ષી એક પાંખે ઉડ્ડયન કરી શતું નથી. અહીં પણ જ્ઞાન અને ક્રિયા અને પાંખા જોઈ શે તા જ માક્ષમાગ પ્રતિ ઉડ્ડયન થઈ શકશે.
“ કઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કાઇ, માને મામાક્ષના, કરૂણ ઉપજે જોઇ.