________________
પ
મહારાજના ચરણામાં ઝુકી ગયા. પછી આનંદ ધનજી મહારાજ કહે છે. આપણુ’ જ્ઞાન તા ઘણુ અલ્પ છે. ભગવાન મહાવીર સ્વામીનાં જ્ઞાન પાસે ગૌતમ સ્વામીનું જ્ઞાન અનંતમા ભાગનું હતું. સ્વયં ભ્રમણુ સમુદ્રમાં અગાધ પાણી તેમાંથી ચકલાની ચાંચમાં કેટલું પાણી આવે ? “ બહુ જ અલ્પ ભગવાનું જ્ઞાન સ્વયંભૂમણું સમુદ્રનાં પાણી જેટલું, અને ગૌતમ સ્વામીનું જ્ઞાન ચકલાની ચાંચમાં આવે એટલું. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનનાં ધણી અને ૧૪ પૂર્વના પાઠી હતાં. તેમનુ જ્ઞાન અલ્પ તા તેની પાસે આપણું કેટલુ અલ્પ ? આટલા જ્ઞાનમાં શું અભિમાન કરવા જેવુ' છે? આ બધા શે! ઠઠાર કર્યાં છે ? યÀાવિજયજી તરત બધી ધજા ઉતારી નાંખે છે. અને સત્ય સમજણુની ધ્વજા ગ્રહણ કરે છે. કાઈ ભૂલ બતાવે તા એના ઉપકાર માનવા જોઈ એ. યશેાવિજયજી એ કહ્યું. “ તમારી વાત સાચી છે. આ મેં પાંચસેા ધજા મેળવી એ ખાટુ કર્યુ... કારને સમજે ચકોર. એકવાર કહેવાય એ ટકે.ર અને વારવાર કહેવાય એ ટક, ટક! ઘડીયાળમાં શું થાય છે? “ટક–ટક” કોઈ તેના પર ધ્યાન દેતું નથી, પણ ડંકા પડે એટલે ખબર પડે કે કેટલા વાગ્યા ! અને તેના પર કેવુ ધ્યાન જાય છે? જ્ઞાની પુરૂષા બહુ ખેાલતા નથી. માલે તા થાડુ અને એવું મિષ્ટ એલે કે તેમના વચન સાંભળનારને ઈષ્ટ લાગે. તેમની વાણી ફુલ જેવી કોમળ હોય છે. રાગ મિટાવનાર અને સાચી સમજણ આપનાર હેાય છે. ડાઈના જીવનમાં કજીયા થાય એવી ભાષા ખેલતાં નથી. કોઈનું સ્વાભિમાન હણાય એવા માર્મિક શબ્દો ખાલતા નથી. માયાના સ્થાન બધાં છેડી દે છે. વિચારીને ખેલે પણ વગર વિચાયુ જેમ ફાવે તેમ ખેલતાં નથી. તેથી તેઓ જે વાત ખાલે એ મરાખર મગજમાં બેસી જાય, આનંદઘનજીની વાત કેવી સરસ હતી. કેટલી સચાટ હતી. અને હિતકર હતી, તેથી જ યશેવિજયજીના હૈયા સાંસરી તે વાત ઊતરી ગઈ. જ્યાં સુધી અભિમાન હેાય ત્યાં સુધી વળી પાસેથી પણ સમજણુ મેળવી શકે નહિં.
“ વળી આગળ રહી ગયા કેરા, તનમન ન લાગ્યા મીઠા ૨, શ્રી સીમંધર સાહેબ મારા રે, હું દČન ચાહું.. પ્રભુ તારા રે.”
હું ભગવાન ! હું' કેવળી આગળ કોરા રહી ગયા. ભગવાનની મિષ્ટ, મિષ્ટતર અને મિષ્ટતમ વાણી કાનને સારી લાગી પણ હૈયામાં ન ઉતરી. વિદ્યા વાદવિવાદ માટે નથી ભણવાની. કાઈ ને ઉતારી પાડવા માટે નથી ભણવાની, પણ અપૂર્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભણવાની છે. અજ્ઞાનીએ અજ્ઞાનદશામાં અટવાઈ ગયા છે. નિજ સ્વરૂપનું ભાન નથી એટલે વિભાવ ભાવમાં રમી રહ્યા છે. પણ અનાદિની રખડપટ્ટી છેડી નિજ સ્વરૂપમાં મસ્ત મનવુ' જોઇએ. પોતે જ પાતામાં ઠરવું, સ્થિર થવું જોઇ એ. આવી મસ્તી મહાપુરૂષાની ડાય છે. જેમનામાં શુદ્ધ આત્મજ્ઞાન હૈાય, જે આગમધર અર્થાત સિદ્ધાંતાને સમ્યક્ પ્રકારે જાણનારા હાય, શુદ્ધ સમ્યક્ત્વી હોય, સ ંવર આદિ પ્રધાન ક્રિયાના કરનારા હાય, ગુરૂકુળની