________________
નાકીના જીવ પરમાધામીઓના આછેરી નાખે, હણી નાખે, લેરી નાખે,” આવા શબ્દ સાંભળે છે ત્યારે ભયભીત થઈ જાય છે, ડરી જાય છે. અને કહપાંત કરે છે કે અમે કઈ દિશામાં ચાલ્યા જઈએ કે આ લેક અમને નજરે ન ચડે. અને અમે આનાથી બચી જઈએ? ભાવ નરક તે જીવ અહીં જ ઉભી કરે છે. તેના પરિણામે દ્રવ્ય નરકમાં ધકેલાઈ જાય છે. માનવ જીવનમાં ઘણા જીના કચરઘાણ કરી નાખ્યાં. મીલે ઉભી કરીને ઘણું જીવને મારી નાખ્યાં. આવા કાર્યથી નર્ક મળે છે. જેવું કારણ આપે તેવું કાર્ય થાય, વાવે બંટી અને બાજરો કયાંથી મળે? વાવે બાવળીયા અને આશા રાખે છે અને જઈએ, તે તે કયાંથી મળશે? કર્મ કર્યા તેનું ફળ જીવને અવશ્ય જોગવવું પડશે. તમારે ક્યાં જવું છે ? મેક્ષમાં જવું છે? રસ્તે જાણે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી મોક્ષમાં જવાય છે. મોટા પરિગ્રહવાળા, દારૂ પીનારા, માંસ ખાનારા, મહારંભ કરવાવાળા નર્કના અધિકારી બને છે. આવું ભગવાન ભાંખે છે દરેક જીવને સુખ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતું નથી. જગતના પ્રાણીઓ દુખ ભીરૂ છે. પણ પાપભીરૂ નથી. જે પાપથી બીએ છે, “મને કાંઈ પાપ તે લાગતું નથી ને એ રીતે જીવનની એક એક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરે છે તે પાપથી મુક્ત બની શકે છે. નિંદાથી પાપ બંધાય છે. મારી પાસે કેઈની નિંદા કરશો નહીં, આવું તમે નિંદકોને કહી શકશે? આવું કયારે બને? જ્યારે જીવ પાપ ભીરૂ બને ત્યારે. દેને દૂર કરવા અને ગુણેની પ્રાપ્તિ માટે પ્રભુને જાપ કરો અને મનન કરે તે અવશ્ય તમને શક્તિ મળશે.
અરિહંત થવા માટે અરિહંતનું ભજન કરવાનું છે.
અરિહંત ભજે, અરિહંત ભજે, અરિહંત થવા અરિહંત ભજો.” સારા વિચારો માણસને સારે બનાવે છે. ખરાબ વિચારે ખરાબ બનાવે છે. જીવન સુધારવું હોય તે ગુરૂ પાસે જાવ. આજે બળેવને દિવસ છે. આજે બ્રાહ્મણ જઈ બદલે છે. નેઈમાં ત્રણ તાર હોય છે. એમ સમ્યગૂ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યફ ચારિત્ર એ ત્રણ તાર છે. બ્રાહ્મણ પણ જનોઈ બદલે ત્યારે પ્રતિજ્ઞા લે છે કે પરસ્ત્રી સામે જોઈશ નહીં. પ્રમાણિકતા, નીતિ અને ન્યાયથી જીવન વિતાવીશ. દ્વિજ એટલે બીજે જન્મ. એમ જોઈ લે ત્યારે આજે બીજો જન્મ થયે છે એમ માને છે. જે સાધુપણું લે છે એ પણ ન
અરે કાચા એટલે સંસાર અવરથાનું મૃત્યુ થયું અને સાધુપણામાં જન્મ થયો. જંદગી એની દિશા બદલી નાંખે છે. મરી જાય પણ કાચું પાણી ન પીવાય. માંદગી હોય, ગરમી થતી હોય, પરસેવાના રેલા જતા હોય તે પણ પંખે ન ચલાવે. જનેઈના ત્રણ તાર હેય એમ, સાધુને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને સમ્યક ચારિત્ર રૂપી ત્રિ તાર છે. સંસારને માર્ગ જુદે છે અને મેક્ષને માર્ગ જુદો છે. જઈ તુટી તે તે આગળ