________________
૧૦૯
“માગ ભુલેલા જીવન પથીકને માર્ગ કરે ઉપેક્ષા એ માનીતા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.”
ચે
ચીંધવા ઉભા રહે, ચિત્ત ધરું,
સમતા
માગ ભુલેલાને માગ બતાવવા છતાં જે તે ષડાઈ કરે તા તમારે માનવું કે એની ભવિતવ્યતા હજી પાકી નથી. જ્યારે સન્માર્ગે પગરણ માંડવાની એને તાલાવેલી લાગશે ત્યારે કાઈનીચે રાહ જોવા વિના દોટ મૂકશે. વળી જગતનાં બધા જીવા સર્વાંગુણુ સૌંપન્ન હાતા નથી. કોઈનામાં વધુ, કાઇનામાં એછા એમ ગુણેાને વિકાસ થએલા હાય છે, તે મારુ કર્તવ્યુ તે મારા ગુણેાના વિકાસ કેમ થાય એ જ છે. ગુણુ વિનાની ઉપાધિ નકામી છે. “અનેક ગુણાલ'કૃત સુશ્રાવકજી” એમ તમને કોઈ ઉપનામ આપે તેા રાજી થાવ ને પશુ તેવા ગુણ્ણા તમારામાં છે ? જો ગુણ નહી... હાય અને ઉપાધિ મળી જશે તેા વિકૃતિ આવી જશે. દૂધમાં તેજાખ નાખવાથી દૂધ ફાટી જાય, ગુણ વિના પદવી મળી જાય તે અભિમાન આવી જાય. ગુણુ ન હેાય અને કાઈ પઢવી આપે તે સરળતાથી કહી દેજો કે આપ મારા પર મહેરબાની કરે. મારામાં આ ગુણુ નથી. હું આવી ઉપાધિને ચેાગ્ય નથી.
** લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા કીડી મુખ સાકર લડે, હાથી
પ્રભુ દૂર, ફાત ધૂળ.”
કીડી ધૂળમાં મળેલી સાકરને ગ્રતુણુ કરે છે, પણ હાથી કરી શક્તા નથી. તેમ જેનામાં લઘુતા છે. નમ્રતા છે. તે પ્રભુતાને પ્રાપ્ત કરી શકે છે. પણ જે અભિમાની છે. તેને મેાટાઈ મળતી નથી. ખાલી ફાંકામાં ને ફાંકામાં ટાઈમ પસાર કરે છે. પણ ગુણેને પ્રાપ્ત કરી શકતા નથી. તેમને અભિમાન શેનું છે? આબરૂ જોઈએ છે? માટું નાક છેિ છે! હાથીને પણ મેાટું નાક હોય છે. ચાપગા જાનવરમાં જવુ છે? જે કાંઈ કરે તે માન માટે નહીં, પણ કર્માંની ભેખડા તાડી આત્માને ઉંચે લાવવા માટે કરો. જો હૈયામાં સગુણ સ ́પન્ન થવાની ભાવના હાય તા હજુ પેાતાનામાં કયા ગુણ નથી આવ્યા, એનુ' નિરીક્ષણુ કરો. આત્મ નિરીક્ષણ કરતાં ઘણી જાગૃતિ આવે છે.
કલકત્તામાં એક કરોડપતિ માત્રુ હતા. સાંજે દરરેાજ ફરવા જવાની તેમને ટેવ હતી. માટર લઈને જાય. અને મેટર ખાજુમાં મુકે. પછી ત્રણચાર માઇલ કરે. અને કુદરતી સૌય જોવામાં મસ્ત અને
એકબાજુ મેાટર મૂકી નદી ક્રિનારે આવે છે અને નૌકામાં એસી સામે કિનારે જાય છે. ત્યાં થાતું ફર્યાં પછી શાંત અને ખુશનુમા વાતાવરણ લાગતાં એક જગ્યાએ બેસે