________________
ht
હું ચૈતન, તું હવે ચૈત, તુ અહી' શા માટે આવ્યે છે? ક્રમ બાંધવા આવ્યા છે કે ટાડવા ? માનવના અવતાર એ કમ થી મુક્ત થવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. પણ આજે તમારી કાર્યવાહી કેવી છે? સિદ્ધ પદ જોઈતુ હાય, ગર્ભના દુ:ખાન જોઇતા હાય તા ભગવાનની આજ્ઞાને અનુસરો અને ચારિત્રને જીવનમાં અપનાવે. તે આત્માનુ અવિનાશી કલ્યાણ થશે.
વ્યાખ્યાન ન.૨૧
શ્રાવણ સુદ ૮ ને થકવાર તા. ૩૦-૭-૭૧
અનંતજ્ઞાની શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ખારમા ઉપાંગ વર્હિશામાં નિષધકુમારના અધિકાર કહ્યો છે. તરવાના માગ બતાવીને સુંદર સૂત્ર-સિદ્ધાંત આપીને ભગવાને આપણી ઉપર ઘણી કરૂણા વરસાવી છે. આપણા ચૈતન્યદેવ કર્મીના દબાણમાં આવી ગયે છે. અને વિકારીલાવા ઉભા કરે છે તે ચૈતન્યને સ્વ માં લાવી જીવનનું ઘડતર કરવાનું ભગવાન કહે છે.
રેવતીદેવી ગભનુ ખરાબર પાલન કરે છે. ગર્ભનું રક્ષણ કેમ કરવુ...? એ માતાએ સમજવુ જોઈએ. જે માતા સમજણી છે એ બહુ તીખું ન ખાય. બહુ મેલ-એલ ન કરે, રાહુ જલ્દીથી ચાલે નહીં. એવી સંસ્કારી માતા ઉચ્ચ કોટીનાં પુસ્તકોનું વાંચન કરે. સતાના સમાગમ કરે, સામાયિક-પ્રતિકમણુ વિ. ધાર્મિ`ક ક્રિયા કરે. દાન-શીલ-તપની ભાવના ભાવે આ બધા સંસ્કાર ગર્ભસ્થ બાળક પર પડે છે.
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે પ્રત્યેક માસના આયુષ્યવાળા જીવ મરીને ખીજા દેવલાક સુધી જઈ શકે છે. ગર્ભમાં એવા શું પુણ્ય કર્યા કે દેવલેાકમાં જાય ! તે માટે સમજાવે છે કે, કોઈ ગર્ભિણી ખાઈ વ્યાખ્યાન સાંભળવા આવે, તે વખતે ગભસ્થ બાળક પણ જો વીય—લબ્ધિયુકત હોય તે ગુરૂ મહારાજનું' વ્યાખ્યાન સાંભળે. ગુરૂમહારાજ ખંધ મેાક્ષની વાત એવી લાક્ષણિક ઢબથી કરે કે તે સાંભળતા તે બાળકને ખૂબ આનંદ આવે. ધમના પિપાસુ, સ્વ ના પિપાસુ, મેાક્ષના પિપાસુ એવા આ જીવ ગુરૂદેવની વાણી ખૂમ ધ્યાનપૂર્વક સાંભળે છે. ગુરૂદેવ કહે છે.
“ અન ́ત કાળથી આથડયા, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ. ગુરૂ સંતને, મૂકયુ' નહીં અભિમાન”