________________
સામાન્ય રીતે એ નિયમ છે કે જે જાણવાની કોઈના કહે તેને આગ્રહ વિશેષ થાય. રાજાએ વાત જાણવાને ખૂબ આગ્રહ કર્યો ત્યારે જોષીએ કહ્યું. “આ કુંવરી જ્યાં જશે ત્યાં સાસરા પક્ષનું અને પિયર પક્ષનું નિકંદન કાઢશે.” આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું. અને બાળકીને જંગલમાં મૂકાવી દીધી. રાણકનું આયુષ્ય બળવાન હતું. તે જંગલમાં એક કુંભાર નીકળે અને રાણકને લઈ ગયે. અને મજેવડીમાં રાખી. રાણકનું રાખેંગાર સાથે લગ્ન થાય છે. પણ તેના રૂપમાં પાગલ બનેલે સિદ્ધરાજ ચડાઈ કરે છે. અને રાખેંગાર વિ. ને સંહાર થાય છે.
એક ભાઈ એક તિષી પાસે પિતાનું ભાવિ જેવડાવવા ગયા. જોતિષીએ તેને એક કવર આપ્યું. અને કહ્યું. અમુક તારીખે ૧૦ વાગ્યે આ કવર ખેલજે. થડા દિવસમાં આ ભાઈને પ્રધાનપદ મળ્યું. નિયત દિવસે કવર ખેલ્યું, તે એમાં લખેલું હતું કે આ દિવસે તમને પ્રધાનપદ મળશે.
આ પ્રધાનને જોતિષી ઉપર ખૂબ વિશ્વાસ બેસી ગયે. પિતાનું આયુષ્ય કેટલું છે, તે પણ જાણી આજે ૬૦ વર્ષની ઉંમરે તે ખૂબ બિમાર પડે. માંદગી અસહ્ય હતી. તેમના પુત્રોએ કહ્યું. “બાપુજી! તમારા હાથે ધર્માદ કરી નાખે. જ્યાં પૈસા વાપરવાની ઈચ્છા હોય ત્યાં અમે વાપરશું. આપ કહી ઘો.” બાપુજીએ કહ્યું, “બેટા! મારું આયુષ્ય ૬૫ વર્ષનું છે. ગમે તેવી બિમારી હેય તે પણ હું તે પહેલા મરવાને નથી.” ડોકટરોએ હાથ ખંખેરી નાખ્યા. પણ હું મરી જઈશ” એમ આ ભાઈને લાગ્યું નહિં. અંતે બેચાર દિવસમાં મરી ગયે. અને ધર્મદે કરવાનું રહી ગયે. આમ કેટલાક નિમિત્તો સાચા પડે તે કેટલાક ખેટા પડી જાય છે,
કાલીદાસ પંડિત બહુ વિદ્વાન હતાં. જોતિષના જાણકાર હતાં. તેમને ઘેર પુત્રને જન્મ થાય ત્યારે તે કુંડલી દ્વારા જુએ કે આ પુત્ર લેણીયાત છે કે દેણીયાત? જે લેણીયાત હેતે લેણું ભરી તેને વિદાય આપી દે. તેમનાં ત્રણ પુત્રો લેણું લઈ ચાલ્યાં ગયાં. ચેથા પુત્રને જન્મ થયે. પણ તે દેણીયાત હતે. નવલાખ રૂપિયાનું દેણું હતું. કાળીદાસે તે છોકરાને ભણાવે નહિં. ઘરમાંથી બહાર પણ કાઢયે નહિં. અને તેમના પત્નીને કહી દીધું કે, આ છોકશ નિમિત્તે કોઈ કાંઈ પણ આપી જાય તે લેવું નહિં.
પંડિતજી પિતાના મકાનની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં. તેમને બાળક દાદર પર બેસીને બધી વાત સાંભળતે. એની બુદ્ધિ એટલી શીઘ હતી. કે પંડિતજી જેટલું બેલતા તે બધું તેને યાદ રહી જતું. પંડિતજીએ બાળકને ભણુ નહિ પણ આવી રીતે તેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
- એક વખત તે ગામની રાણીને પ્રસુતિને ટાઈમ છે. કાળીદાસનાં પત્ની રાણીની ખબર કાઢવા જાય છે, પણ આ પુત્રને ઘરમાં એકલે કેવી રીતે શખ અને