________________
બ્રહ્મચર્યનાં મહિમાને સમજો. ખરાબ વાંચન ન વાંચે. ખશખ ચિત્રે પણ ન આજે જ્યાં જુઓ ત્યાં પ્રેમલા પ્રેમલીના ફેટા, અને અર્ધ નગ્ન ફોટા જોવા મળે છે, આથી પ્રજા ઉપર ખરાબ અસર થાય છે. બ્રહ્મચર્યનાં ભાવ ઉતરી જાય છે. તમારા બાળકને સંસ્કાર આપશો તે તેઓ અવશ્ય સારા અને સંસ્કારી બનશે. -
એક વિદ્યાથી ઈડટર ભણીને બી. એ, માં આવ્યું. સ્વભાવ શાંત અને સંસ્કારી છે. તે પિકચર જેવા પણ જતું નથી. પણ એક વખત તેના મિત્રે તેને ખૂબ આગ્રહ કરે છે. “ચાલને, એક પિકચર દેહ વર્ષથી ચહ્યું છે, ખૂબ સરસ ચાલે છે. જેવા જેવું છે. પિચનું નામ “તૂફાન” છે.” મિત્રના ખૂબ આગ્રહથી આ ભાઈ ને પિકચર જેણ જવાનું મન થયું.
“ દુનેના સંગથી શુભ ચિત્ત પણ ડહોળાય છે, દરિયા નજીક પાણી મીઠું સરિતાનું ખારૂં થાય છે, કા એક તણખે અગ્નિને, જે જલાવે ઘાસને,
દૂધને વિકૃત કરે છે, એક છોટે છાશને ... - નદીનું પાણી મીઠું હોય છે પણ દરિયાને સંગ થતાં ખારૂં બની જાય છે. અગ્નિને એક તણખે રૂનાં મોટા ઢગલાને પણ બાળી નાખે છે. દૂધમાં છાશનું એક ટીપું પડે તે દૂધ પણ વિકૃત થઈ જાય છે. માણસ સબતથી બગડે છે. સારી સબત હોય તે સંસ્કારી અને સારે બને છે. અને ખરાબ સબત હોય તે અસંસ્કારી બને છે. સુખ શાંતિ, આનંદ, બધુ આત્મામાં છે. પણ અજ્ઞાની માણસ “સીનેમા જેવાથી શાંતિ મળશે, આનંદ મળશે” એમ માને છે. સિનેમાને જ ફેકટરી માની છે. બહુ પ્રવૃતિ કરીને મન જ થાકી ગયું હોય તે મગજને તાજું કરવા સીનેમામાં જાય છે. આ યુવાન “તૂફાન'પીકચર જેવા માટે જાય છે. તેમાં એક પ્રસંગ ઘણે જ રોમાંચ હોય છે. એક યુવાન અને યુવતી સાથે કેલેજમાં ભણતા હોય છે. વાતચિત કરતાં પરિચય વધતું જાય છે. યુવતીની દષ્ટિમાં પવિત્રતા છે. પણ યુવાન પવિત્ર રહી શકતું નથી. યુવતીના રૂ૫ પાછળ એ ગાંડ બને છે. એક વખત યુવતી પાછળ યુવાન ચાલ્યા જાય છે. અને પ્રસંગ મળતાં કહે છે. “તુ મારી સાથે લગ્ન કર.” મને તારા પર ખૂબ પ્રેમ છે, પણ આ યુવતી ના પાડે છે. તેથી યુવાનને ખૂબ ક્રોધ ચડે છે અને વિચાર કરે છે કે હું આને બતાવી દઉં કે હું કે છું? મનમાં અભિમાન જાગ્યું. યુવતીને મનાવવાના બે-ત્રણ વખત પ્રયત્ન કરી જોયા, પણ યુવતીએ સંબંધ કાપી નાખ્યું. હવે તેની સાથે વાત કરતી નથી. ભેગો થઈ જાય તે દૂર ખસી જાય છે. એક વખત યુવતી તેની ભાભી હોસ્પીટલમાં છે તેને ટીફીન દેવા ગઈ હતી. ત્યાંથી પાછી ઘર તરફ જઈ રહી છે. રાત્રીના અગિયાર વાગ્યા છે. સાથે કઈ છે નહિં. રરતા પર પણ ખાસ અવર–જવર નથી. પેલો યુવાન લાગ જોઈને રસ્તા પર ઊભો રહ્યો છે. અને જેવી તે નીકળે છે કે તરત જ ચેલે પકડીને પૂછે છે કે બેલ,