________________
કુ એકા એક રાણી રાજાને કહે છે, “અત્યારે શેની તૈયારી કરવા માંડી ? ' રાજો જવાબ આપે છે. એક સૈન્ય ચડી આવે છે. એની સામે લડાઈ કરવા જાઉં છું.” આ વાત ગભ ના જીવ પણ સાંભળે છે. તે વિચાર કરે છે. “અરે, માતા પિતા ઉપર દુશ્મના ચડી આવે છે તેા હું એને ખતમ કરી દઉં”, જેથી એમને તકલીફ લેવી ન પડે.” આમ વિચારી વૈક્રિયલબ્ધિથી હાથી કર્યાં, પાયદળ કયું ચતુરંગી સેના સજજ કરી અને રણસંગ્રામમાં માકલી, અને સંગ્રામ રચાયા, કાપા, મારા, મારા એમ બૂમેા પડે છે. દેકારા થઈ રહ્યો છે. ગર્ભના જીવતુ' લશ્કર ઘણા સામના કરે છે. તેના એકપણ સૈનિક મરાતા નથી. અને સામેના લશ્કમાં ઘમસાણ મચી જાય છે. લડાઈ ચાલુ છે. વિચાર કરે છે કે આ વચમાં કોનું લશ્કર આવ્યું ? આની સામે કાણું લડાઈ કરે છે? મારૂ લશ્કર તે આ રહ્યું. રાણી સાતમે માળે લડાઈ જોવા માટે ચડે છે. રાજાનું લશ્કર જઈ હ્યુ છે. પણ યુદ્ધ મેદાનમાં યુદ્ધ ચાલુ છે. આ કાણુ લડી રહ્યુ હશે ? અરે આ કેવાં મહાદુરીથી લડે છે. ત્યાં સામેથી એક માણુ ખૂબ વેગથી આવે છે. અને રાણીના પેટમાં રહેલા ગર્ભના મૂળ શરીરને માણુ વાગે છે. યુદ્ધના પરિણામમાં ગર્ભના જીવ મરીને પહેલી નમાં જાવ છે. અને માયા અધી સંકેલાઈ જાય છે. લડાઈ કરતું આખું' લશ્કર સમાપ્ત થઈ જાય છે. ગમ માં રહેલા જીવા ભાગ્યશાળી હાય છે અને ક્રૂર પણ હોય છે. રેવતીદેવીના ગર્ભ"માં કોઈ સુપાત્ર જીવ માળ્યા છે, કારણ તેને સિંહનું સ્વપ્ન લાધ્યું છે. ગર્ભ રહ્યા પછી ખાળક ત્રણ વરસનુ થાય ત્યાં સુધી બ્રહ્મચય પાળે તેનુ' ખાળક સ્વરૂપવાન અને ખળવાન થાય. જે ઠેઠ સુધી અબ્રહ્મચર્ય નું સેવન કરે છે, એનું માળક રાગી થાય છે. બ્રહ્મચય માં જે મળ છે, તાકાત છે, એ મળ અને એ તાકાત ખીજામાં નથી. ઘણાં જીવે મુઆની આળસે જીવે છે. એ તપેલી ચુલેથી ઉતારે પણ થાકી જાય છે. અને કહે, આપણાથી કામ ન થાય. આગળનાં માણસો કેટલુ કામ કરતાં, પણ થાક કેાને કહેવાય એ ખબર ન હતી. પાણી ભરવું તેા હાથે ને વાસીદું વાળવુ' તેા હાથે. આવા અનેક ઘરનાં કામ તેએ કરતાં. આજે જે તાકાત જોઈ એ તે નથી. પ્રાચ`થી નસાને બળ મળે છે. જ્ઞાનત ંતુને બળ મળે છે. રાજનુ એકશેર અનાજ ખાય તા ૪૦ દિવસે એક મણુ અનાજ થાય. અને તેનુ ૪ શેર લેાહી થાય. અને આમાંથી એક રૂપિયા ભાર વીય થાય. એક વખતના અબ્રહ્મ સેવનથી તે વીય નાશ પામે છે. એક જ ગુણવાન, ખળવાન અને સસ્કારી પુત્ર પિતાની જે ખ્યાતિ અને આબરૂ વધારે છે તે બળહીન અનેક પુત્રા વધારી શકતા નથી. તારાએ હજારા હાય પણ ચન્દ્ર જેટલે પ્રકાશ આપી શકતા નથી. સિંહુના સભાગ જીગીમાં એક જ વખત થાય છે. એનાથી ઉત્પન્ન થએલ સિંહમાં કેટલી તાકાત હાય છે ! કયાં હાથીનુ કદાવર શરીર અને ય સિંહનું શરીર ! પણ તાકાતની દૃષ્ટિએ સિંહ વિશેષ તાકાતવાળો છે.
કે
در