________________
૨૦
સળગતા શી વાર લાગે ? માટા ભડકી થાય છે ને ઘરનાં માલને અડકે છે. ઘર સળગ્યું' બધાં જાગી જાય છે. અરે, આ એકાએક લાય કેમ લાગી તે તપાસ કરે છે. તપાસ કરતાં ખી‘ટી પર નજર જાય છે. ત્યાં ઘડિયાળ મૂકેલું જુએ છે. નક્કી આ નાનાભાઈએ વેર વાળવા જ કયુ`' લાગે છે માનુબાજુનાં લાકો કહે છે, અમે રાત્રે તમારા નાનાભાઈને વડી ઠંકતાં નેચા હતા. માટાભાઇના વ્હેમ મજબુત થાય છે. અને નાનાભાઈ ને ન્યાયના પાંજરામાં ભેા કર્યાં. મેટો ભાઈ આવે છેઅને નાનાભાઇને પાંજરામાં ઊભેા કર્યાંછે.મેટાભાઇને બધાં લોકો કહે છે. મહુ ચડયા હતા, અને ખરાખર કરજો, ઠેકાણે પાડો. બધા લેાકેા વિચારી રહયા છે કે નાનાભાઈને તે કેવી આકરી સજા થશે ! ચુકાદો આપતાં પહેલાં જજ કહે છે “માલેા, તમારે આ ખામતમાં શું કહેવાનું છે? માટે ભાઇ અત્યારે જે ધારે તે કરી શકે તેમ છે. નાનાભાઈને કાયમ માટે સળિયા પાછળ પણ માકલી શકે છે પણ એ તે કહે છે, મારા ભાઈના દેષ નથી. ી મારા ભાઈ મારૂ અહિત કરે નહિ. માટે મારા ભાઇને છેડી દો. ભાઇને છેાડાવે છે, લેાકા તા કહે છે – આ શું કર્યું? નાના ભાઇ ઘેર આવે છે અને માટાભાઈના પગમાં પડે છે, પણ મેાટાભાઈ ના ક્રોધ હજી ગયા નથી. હૃદયમાંથી વેર આછું થયું નથી. '' ના, મારી સામે આવતા નહી” એમ કહી નાનાભાઈના તિરસ્કાર કરે છે. થેાડા દિવસ જાય છે ને માટોભાઈ માંદે પડે છે. ખૂબ બિમારી આવે છે. મેાટાભાઇ પાસે તા પૈસા નથી. નાના ભાઈ ડોકટર મેલે છે તે ડાકટરને પણ ના પાડે છે. ખૂબ સીરીયસ (ગ ́ભીર) થઈ જાય છે. બેભાન અવસ્થા છે ત્યાં નાના ભાઈ જાય છે. મેાટાભાઈની સેવા કરવા લાગે છે. ત્રણ દિવસ સુધી રાત્રિના ઉજાગરા કરીને સેવા કરે છે. નાના ભાઈની સેવા અને ડાકટરની ટ્રીટમેન્ટ treatment )થી આરામ થાય છે. મોટાભાઇએ જોયું.સામે નનેભાઈ ઊભો છે. ખરા પશ્ચાતાપ થાય છે. આ બધાનુ કારણુ ઘડિયાળ છે, તેથી ઘડિયાળનું ઢીમ શેાધી કુવામાં નાખી દે છે. નાનેાભાઇ મેટરમાં મેટાભાઈને પેાતાને ઘેર લાવે છે. બંને પ્રેમથી ભેટી પડે છે. પહેલાંની જેમ સાથે સપથી રહેવા લાગે છે. ભગવાન મહાવીરના ધમ મૈત્રીભાવ રાખવાનું શીખવાડે છે. આ દૃષ્ટાંતથી સમજાવે છે કે જ્યાં સંપ છે, ત્યાં શાંતિ અને સુખ છે. જ્યાં સંપ નથી ત્યાં કલેશ અને ઝઘડાએ છે, માટે સ`પ રાખશે તા તમે સુખી થશેા.
વ્યાખ્યાન નં. ૧૫
શ્રાવણ સુદ ૧ ને શુક્રવાર તા. ૨૩-૭-૭૧
અનંતજ્ઞાની ત્રણ જગતના નાથે સિદ્ધાંતથી તત્ત્વા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ.