________________
re
“ નજરની સામે ઘરનામાવલી, કાં કર્યાં બધન ખાંધ્યાં, વળગણુ ઝાઝા ને વળગણી ઝાઝી, વળગ્યા ને વળગાડયા ! રે સંસારે સગપણ ઝાઝા. ''
વળગાડ સિદ્ધાંતમાં બે પ્રકારના છે. એક યક્ષના અને બન્ને માઠુના. તેમાં યક્ષના વળગાડ નીકળી શકે છે, પણ માના વળગાડ જલ્દી નીકળી શકતા નથી. બધા મારા છે, હું બધાના છું, આ મારા આત્મિયજન વિના હું' જીવી શકું નહિં. આ બધા માહુના વળગાડ છે. અમારે તા માટી ઓળખાણુ છે. આવી આળખાણ કરતાં આત્માની ઓળખાણની જરૂર છે. તમે વળગણું માં કેટલુ વળગ'યુ' છે. જો સામાયિકમાં બેઠા હૈ। અને ટેકરા આવીને કહે કે ચાવી આપે. તે તમે તરત આપશે ને? સામાયિક કરવામાં જે ધ્યાન અને સ્થિરતા જોઇએ એ છે? ધર્મનું આરાધન કરનાર કદી દુ:ખી નહિ થાય. આધ્યાત્મિક ચિ ંતન કરશે તેા કની ભેખડા તૂટી પડશે. જગતમાં જ્યાં જુઓ ત્યાં અંધારૂ છે. એ અંધકારને ટાળવા માટે સિદ્ધાંત રૂપી સર્ચÖલાઈટ ફેંકાય છે.
“ ભક્તામર લચીત તાજ-મણી પ્રભાણા, ઉદ્યોતકાર હર પાપ તમે થાનામ્
""
પાપરૂપી અ’ધકારને કાઢનાર કાણુ ? સાચું' ભાન કરાવનાર કોણ? એવા ગુરૂ અને શાસ્ત્રોને કોટિ કોટિ વંદન હજો. આવુ સરસ શાસન મળ્યું છે. આની સમજ છે ? જેનામાં સમજણ છે એ ઉપકાર માનશે પણ સમજણુ નથી એ શું ઉપકાર માનવાને છે? જીવને સુખ જોઇએ છે પણ સુખ મળે છે એ માગે` પ્રયત્ન નથી કરતે.
'.
· પૂર્વ દિશાએ જાવુ હતુ અને દેડયા પશ્ચિમ દ્વારે, ઉત્તર દક્ષિણ અથડાયે, પણ આબ્યા નહીં કિનારે, કાળી અમાસની રાતે રમતા, જાણી નહિ અજવાળી પૂનમ, જનમ-જનમ ભટકું છું તે ચે મુજને આવે નહિ શરમ—મુજને, ” હીરા હાથમાં હતા છતાં ચે, કાચ લઈને રાચ્યા છુ, સંત પુરૂષાના સંગ તજીને, રંગ રાગમાં રામ્યા છું, અ ંગે-મ ́ગથી વરસી રહ્યા છે, અંગારાએ ગરમ-ગરમ, જનમ-જનમથી ભટકું છું, તે ચે મુજને આવે નહિ. શરમ—મુજને, ”
""
"
પૂર્વ દિશાએ જવુ' છે ને દેટ મૂકી પશ્ચિમ દિશાએ, પછી લક્ષ્યને સિદ્ધ કરવા ઉત્તર અને દક્ષિણ તરફ આથડયા કરે છે. તે તમે ઇચ્છિત ધ્યેયે કેવી રીતે પહાંચી શકશેા? અમાસના અંધારામાં આથડતાં પૂર્ણિમાના પ્રકાશ જોઈ શકાતા નથી. હું ભગવાન ! હું કેવા શરમ વગરના છું! હીરા હાથમાં હતા એ આપીને કાચના કટકા લેવા દોડયા જાઉ" છું. સંત પુરૂષોના સંગ છેડીને રંગ-રાગમાં રાચું છુ. મારા ગેંગમાંથી