________________
બેઠાં. હવે તેની પાસે જાઉં? અને કોની સહાનુભૂતિ મળવું? હવે તે આપઘાત સિવાય કાંઈ રસ્તે નથી. અને અંતે આપઘાતને વિચાર આવે છે.
આપત્તિ કે મુસીબતમાં રડે સૌ પગમાં પડી, થઈ જાયે કામ પછી ઓળખાણ કંઈયે નહીં, એવી દુનિયાની ચાલમાં ફસાયે હું યે વળી, મારામારી કરી પસ્તાયે છું હું પેટ ભરી,
બધે આવું હશે નહિં ખ્યાલ મને દુનિયામાં–મારામારા” જ્યારે આફત આવે ત્યારે પગમાં પડી મદદ મેળવવા કાકલૂદી કરે છે. તમારી ગાય છું, તમારા પૈસા હું દૂધે ધોઈને આપીશ.” પણ કામ પતી જાય પછી પૈસા કેવા અને વાત કેવી ? આવા પણ જગતમાં માણસો હોય છે આનંદીશેઠ બધી રીતે મુંઝાએલા છે. સગાં-નેહી જેને પિતાનાં માનતા હતાં તે પણ વિમુખ વતી રહ્યા છે. આજે પિતાના સાધમી બંધુની શી મુસીબત છે. તે જેનારા બહુ ઓછા છે.
સાધમીને કાજ તમારા બેલી ઘો ભંડાર, એક દુઃખી ન રહેવા પામે મહાવીરને ભજનાર, સહારો ઘો તમે આ દુઃખી માને,
નવકારને ગણનારા સાધમી બાંધને–સહારે” સમાજનાં દુખી બંધુને મદદ કરવી, તેની મુશીબતને યથાશક્તિ દૂર કરવા પ્રયત્ન કરે તે દરેકનું કર્તવ્ય છે. નારંગીલાલનાં પત્નીનું નામ નીલાબહેન છે. તેઓ ખૂબ સંસ્કારી અને સદાચારી છે. કોઈ દુઃખીને જોઈ તેમનું દિલ દ્રવી ઉઠે છે. તેમને પોતાના પડોશીની પરિસ્થિતિનાં સમાચાર મળે છે. બીજે દિવસે સવારે આનંદીલાલ પર તેમની નજર પડે છે. આનંદીલાલને ચહેરે ચીમળાયેલ તથા નિરાશ થયેલે જુએ છે. બીચારે કે નિરાશ દેખાય છે? માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે શું કરી બેસે છે તેની તેને ખબર પડતી નથી. આનું દુઃખ દૂર કરવું જોઈએ. આમ વિચારી નીલાબેન તેમનાં પતિનાં આગમનની રાહ જુએ છે. નારંગીલાલ જમવા આવે છે ત્યારે કહે છે :તમને આ કેળિયે ગળે કેમ ઉતરે છે? આપણી બાજુમાં આનંદીલાલ રહે છે તે ભારે દુખમાં છે, મોટી મુશીબતમાં મૂકાઈ ગયા છે. એને ધંધામાં ખોટ આવી છે. આપણે એને મદદ કરવી જોઈએ. આપણને હમણું ધંધામાં પાંચ લાખ રૂ. મળ્યા છે, તે આ પૈસાથી આ૫ણું તમને મદદ કરીએ. “છ” નારંગીલાલ કહે છે. આવી વાત કરી મને કહીશ નહિં. આપણે તે એની સાથે ત્રણ પેઢીના વેર છે. હું તે એને પડછાયે પણ લેવા માગતા નથી. આપણે એની સાથે શો સંબંધ? તે દુઃખી થાય એમાં હું રાજી છું.