________________
વર્લ
ખૂબ દુઃખ થાય છે. દુઃખી દિલે ભાભીને કહે છે “ભાભી, હું... કાંઇ પરાયા નથી, માશ પૈસા એ આપના જ છે. આપ જરાય સકેાચ રાખ્યા વિના મોટાભાઈની દવા બરાબર કરાવશે અને તબિયતના ખ્યાલ રાખજો. નાના ભાઇ માટા ભાઈની દવાના પૈસા ચુકવી કે છે. માટા ભાઈ તા ઘસાતા જ જાય છે, ખાવાના પણ સાંસા પડવા લાગ્યા છે, પણ નાના ભાઈએ તા ગુપ્ત મદ કરવા માંડી. તેથી પૈસાની તંગી જણાતી નથી. મેાટા ભાઈને એક વખત શ"કા પડવાથી પત્નીને પૂછે છે. તારી પાસે આટલા પૈસા આવે છે કયાંથી? યુ તારી પાસે ઝાડ છે? જે હાય તે સત્ય હકીકત કહે. પત્ની કહે છે, તમારા નાનાભાઈ પૈસા આપે છે. આ સાંભળી માટાભાઈ એકમ તિરસ્કારયુક્ત શબ્દમાં ખેલે છે: એના પૈસા લેવાય ? ભૂખ્યું મરી જવુ કબૂલ છે, પણ મારે એના પૈસા આ ઘરમાં ન જોઇએ. એના પૈસા લે તેા હવે તને મારા સેાગન છે. પત્ની કહે છે. સગાભાઇ તમને આપે છે. એમાં તમને શે। વાંધા છે ? માટોભાઈ પત્નીને કહે છે, નહી', હું કહુ છુ. એમ તારે કરવાનુ એ મારા ભાઈ નથી દુશ્મન છે. હવેથી પૈસેા લઈશ તા તારી ખેર નથી. જ્યારે નાના ભાઈ પૈસા આપવા આવે છે ત્યારે ભાભી ના પાડે છે. તમારા ભાઈ ખીજાય છે. તેથી હું પૈસા રાખવા લાચાર છું.” આ સાંભળી નાનાભાઈને ખૂબ દુઃખ થાય છે. રાત્રે ઊંઘ આવતી નથી. વિચારે ચડે છે. એ ભાઈના પ્રેમમાં પૂળા મૂકનાર આ ઘડિયાળ છે.' તા ઘડિયાળ આપી આવું. રાતના ખાર વાગે ઘડિયાળ લઈને માટાભાઇને ત્યાં આવે છે. શું તમને તમારા દુઃખી ભાઈ, દુ:ખી માઁ સામિ યાદ આવે છે? તમે ફૂલની પથારીમાં છત્રપલંગે પાઢો અને તમારો ભાઇ ફૂટપાયરી પર પડ્યા રહે! તમારે રાજ-પાટી, જન્મદિવસ, ચાંલ્લા, લગ્ન વિ. કઇ ને કઈ પ્રસંગેા હાય, એટલે મેવા ને મિષ્ટાન ઉડાવે, પણ જ્યાં નાના ભાઈએ ભૂખે ટળવળતા હાય એવા સમયે તમને મીઠી વાનગી કેમ ભાવે છે! કેમ તમારી નિદ્રા ઊડતી નથી. ?
“ ફૂલપથારીમાં તમે સુએ ને, તમારા ભાઈ રઝળે છે, મેવા ને મિષ્ટાન તમારે, ત્યાં માત્રુડાં ટટળે છે !
ઊડી કેમ જાયે ના નિદર તમારી,
મીઠી વાનગી કાં અને ના અકારી!',
સુખમાં સુતેલા મનને જગાડા, તમેાને મળ્યુ... એને બધાનુ` મનાવે,
વચન સુણ્યા જે વીર પ્રભુના, ફાગર્ટ જોજો જાય ના....સહારા... ''
મહાવીર પ્રભુના જેણે વચન સાંભળ્યા છે, એના હૈયામાં દયાનુ ઝરણું વહેતુ હાય, અનુક’પા ભાવ ભર્યાં હાય, નાનાભાઈ વિચારે છે કે બધાં કષાયનું કારણુ ઘડિયાળ છે. રાતના ભાઈને ત્યાં જાય છે, વંડી ઠેકીને જાય છે. બધા ભર-નિદ્રામાં સૂતેલા છે. મહાર એકઢાળીયામાં ફાનસ ટી’ગાડેલું હતુ તે ઉતારી પેલી ઘડિયાળ ભરાવી દે છે. બાજુમાં ઘાસ છે,તેને