________________
GY
સુખ છે તે આત્મામાં જ છે. ધમ કરવાથી આત્માનું સાચુ સુખ મળે છે માટે મમત્વભાવ ને છેડા, સમતા ભાવમાં આવેા, ધમ આરાધેા, તેા શાશ્વત સુખના સ્વામી મનશે,
વ્યાખ્યાન ન.૧૪
અષાડ વદ ૦)) ને ગુરૂવાર તા. ૨૨-૭-૭૧
શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાન્તથી સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, એનું નામ સિદ્ધાંત. અહીં નિષકુમારના અધિકાર ચાલે છે, દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ મહારાજા છે. ખળદેવ તથા વાસુદેવ અને ભાઈઓ હતા. મને ભાઈઓમાં અપાર પ્રેમ હતા. પિતા એક પણ માતા જુદી હતી. કૃષ્ણ મહારાજા દેવકીજીનાં પુત્ર હતા. અને ખળદેવ રાહિણીનાં પુત્ર હતા. નૈના સંપ એવા હતા કે એક-બીજા વગર ચાલતુ નહી. જ્યાં સંપ છે ત્યાં શાંતિ છે, સુલેહ છે, સુખ છે, તે આનંદથી રહી શકે છે. મનની શાંતિ મેળવી શકે છે. જ્યાં કલેશ છે ત્યાં કંકાસ છે, ઝઘડા છે. અશાંતિ છે. વિસ'વાદ છે. અને દુઃખ છે. તે આત્માના આનંદ મેળવી શકતા નથી, જીવન કંટાળા– ભયુ" વર્તે છે. માટે જીવનમાં શાંતિ-સંપ હાવા જોઈ એ.
“સંપ થકી સુખ સાંપડે, સંપે જાય કલેશ, જેના ઘરમાં સંપ નહી', એને સુખ નહી લવલેશ”,
સરૂપથી સુખ મળે છે. એકબીજા એકબીજા પર સહાનુભૂતિ રાખવાવાળા હાય તા ગમે તેવા પ્રસંગે સારી રીતે ઉજવી શકે છે, સંપ નથી ત્યાં ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. જરા પણ વિસ'વાદ ઊભેા થાય કે એકબીજાના મનને જરાપણુ દુઃખ લાગ્યુ એકબીજા એકબીજા સમક્ષ એસેા અને શે। વાંધા છે તે ખુલાસેા કરી સમાધાન મેળવા, નહિ' તા ઝઘડા વધતા જશે અને ભયાનક સ્વરૂપ ધારણ કરશે, અને લોકો જોવા મળશે. એ ઝઘડા પછી અંતશત્માનાં સ્વરૂપને ભૂલાવી દેશે. જોર—Àારથી ખીજાની વાતેામાં રસ લેશે. તબિયત સારી નહિ. હાય તેય ઝઘડા કરવામાં અને વાતા કરવામાં સાજો થઈ જશે. સદ્ગુરૂ કહે છે કે ભાઈ ! તબિયત સારી નથી અને ઘેર છે, તેા સામાયિક કરી છે. ? તા કહેશે−સાહેબ ! વાત તે સાચી છે, પણ સામાયિક કરતાં એક આસને બેસી શકાતું નથી. શ્વાસ ચડી જાય છે. શરીર ટાઢું ટાઢું થઇ જાય છે. એટલે પાતાના નિજ-વૈભવ કેટલા બધા, છતાં હું