________________
તમારા ભવ બગાડવા છે કે સુધારવા છે? એ ભય ન ખગાડવા હાય તા આત્માનુ' સાયા. આ સમય સુંદર મળ્યા છે. મનુષ્યના જન્મ પણ રૂડા મળ્યા છે. જ્ઞાન-દશ ન—ચારિત્ર અને તપ રૂપ ઉત્તમ કોટીના ધમ' મળ્યા છે. ધનુ' સારી રીતે આરાધન કરો. પુર ઉપરથી અમ ભાવ ઉઠાવી લ્યો. પાષા કરવા છે પણ નીકળાતું નથી. “મારા પર બધા આધાર છે, હું' નહી. હાઉ' તા આ પેઢી કેવી રીતે ચાલશે, હું નહીં હાઉં' તે આ બધાનું ધ્યાન કાણુ રાખશે ? ” એમ હું હું કરીને ફૂલાય છે, અને મમતાને છેડવાને બદલે વધારતા જાય છે. કેટલાય માણસા હા ફ્રેઇલથી મરી જાય છે. કેટલાય માણુસા મેટરમાં અને ટ્રેઈનમાં ચરાઈ જાય છે, મરી જાય છે, છતાં તેનાં પત્નિ-પરિવાર જીવે છે ને ? મા પ્રસૂતિ વખતે મરી જાય તેા પણ છેકરા જીવે છે ને ? અને માટા થાય છે ને? સૌ પાત પેાતાનુ ભાગ્ય લઈને આવે છે. તું તારી ફિકર કર. તારા આત્મા માટે કંઈક કર. તું મારું કહીને સંસારના કીચડમાં લપસતા જ જાય છે અને રત્ન તુલ્ય-મહામૂલ્યવાન એવુ' જીવન હારી જાય છે, માટે દરેક ઉપરના મમત્વપણાને ઉઠાવી લ્યે..
“મમતાને મારી રે, જીવડાને વારા રે, છોડી દેને મમતા”
જ્યાં જ્યાં મમત્વપણાની બુદ્ધિ થતી હાય ત્યાં ત્યાંથી જીવને સમજાવી લ્યે કે હે જીવ! અહીથી જઈશ ત્યારે કાઇ સાથે આવનાર નથી. સાથે કરેલાં કર્માં લઈને તારે એકલાએ જ જવાનું છે
સ્ક્વોડદું નથી મે જોફ હું એકલા છું, મારૂ કોઈ નથી. હું આળ્યે છું એકા અને જવાના એકલેા. સાથે કાંઈ લઈ જવાના નથી. પેાતાની વ્હાલામાં વ્હાલી પ્રિયતમા ક્યાં સુધી આવશે ? સગાવહાલા પણુ સ્મશાન સુધી આવવા વાળા છે. જે શરીરનુ આજ સુધી લાલન-પાલન કર્યાં કર્યું, વસ્ત્રાભૂષણૢાથી શણુગાયું, શરીરને કંઈક થાય ત્યાં તે ઢીલા-પેચા થઈ જાય છે. તમારૂં નિકટવર્તી છે તે પણ બળીને ખાખ થઈ જાય છે અને આત્મા તે કયાંય પહોંચી જાય છે.
“ કોઈ કત કારણુ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કે'તને ધાય, એ મેળા વિ કઈએ સભવેર, મેળા ઠામેા ન ડાય...ઋષભ.
કેટલીક સ્રીએ પતિ પાછળ સતિ થાય છે, અગ્નિમાં મળે છે, જલ્દી પતિના મેળાપ થાય ને પતિને અને મારે છેટુ' ન પડે, પણ સના કમ પ્રમાણે ગતિ મળે છે. માટે મેળાપ થાય એ શક્ય નથી. અત્યારે તે સ્ત્રીને નચાવવા કેવા રાગના રમકડા મેકલે
છે ને કેવાં કેવાં પ્રલેાભના આપે છે ? આવા રંગ-રાગના સાધના અધાતિમાં લઈ જાય છે. હાથમાં પહેરેલી મગડીઓ એ ખેડી છે. માહુનું ધન એ આછું. મધન નથી. ઘણી યુવતી ઘાટી સાથે પ્રેમમાં પડે છે. મુસલમાન સાથે લગ્ન કરે છે, એને