Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
ર
"
परिव्राजकः स्वयमन्यत्र कुत्रचिद् गत्वा बहून् दरिद्रपुरुषान् समानीतवान् । तेषां शिरसि ताः पेटिका दत्त्वाऽगडदत्तेन सह स्वयं नगराद् वहिर्गतः । परिव्राजकोऽगउदत्तमाह – भो ! क्षणमात्रं वने स्थित्वा निद्रासुखमनुभवामः । परित्राजकेनैव मुक्ते सति सर्वेऽपि पुरुषास्तत्र सुप्ताः । कपटनिद्रया परिव्राजकोऽपि सुप्तः । अगडदत्तोऽपि 'अस्य विश्वासो न कायः ' यतः " घोरा मुहुत्ता अवलं सरीरं इति विचार्य वृक्षमूलेऽगडदत्तः प्रसुप्तोऽस्तीति यथा प्रतिबोधो भवेत् तथा स्वकीय वस्त्रेण वृक्षमूलं प्रच्छाद्य स्वयं खङ्गमादाय प्रच्छन्नरीत्या वृक्षस्यापरभागे स्थितः । ततोऽसौ रखवारी करता रहा । इतने में वह जोगी वहां से निकलकर बाहर आया और अनेक दरिद्र पुरुषों को साथ में लेकर वहां वापिस आगया । उन पेटियों को उनके माथे पर रखवा कर अगडदत्त को साथ ले फिर वह वहां से अपने स्थान की ओर रवाना हो गया । स्थान इनका जंगल में था अतः वह सब को लेकर वहाँ पहुँच गया । पहुँचकर उसने कहा- हे अगडदत्त ! यहां कुछ देर तक अपन सब ठहर कर विश्राम करलें । इस प्रकार कह कर वह सो गया उसके सोते ही वे सब पुरुष भी सो गये । जोगी वास्तविक निद्रा में नहीं सोया था, किन्तु बनावटी निद्रा में ही वह सो रहा था । अगडदत्त चतुर था उसने विचार किया, अज्ञातकुलशील वाले का सहसा विश्वास नहीं करना चाहिये । क्यों कि "घोरा मुहत्ता अबलं सरीरं" समय विकट है शरीर अवलहै इसलिये मनुष्य को हर समय सावधान रहना आवश्यक है, ऐसा सोचकर उसने एक वृक्ष की फैली हुई जड़ पर इस तरह से अपना वस्त्र ओढ़ादिया कि जिससे जगने पर जोगी को ऐसा ख्याल हो जावे कि " यह ચારી કરવાનું કામ પતાવીને તે જોગી બહાર આવી થાડે દૂર જઈને કેટલાક દરિદ્રી માણસાને લઇ આવ્યેા. શેઠના ઘરમાંથી ચારેલી પેટીઆ તેમના માથા ઉપર મુકાવી અગડદત્તને સાથે લઈ તે ત્યાંથી જંગલમાંના પાતાના સ્થાન તરફ પલાયન થયા. ત્યાં પહેાંચીને તેણે અગડદત્તને કહ્યું-આપણે થોડા વખત અહીં વિશ્રાંતિ કરીએ. આ પ્રમાણે કહીને તે સુઈ ગયા. એના સુતા પછી તે સઘળા માણસે પણ સુઈ ગયા. યાગી ખરેખર ઊંઘતા ન હતા પણ ઢોંગ કરતા હતા. અગડદત્ત ચતુર હતા. તેણે વિચાર કર્યો કે,-અજ્ઞાતકુળશીલ વાળાના વિશ્વાસ કરવા ન જોઈએ કેમ કે, " घोरा मुहुत्ता अबलं सरीरं " સમય વિકટ છે, શરીર અખળ છે ” માટે મનુષ્યે હર સમય સાવધાન રહેવું જરૂરી છે. એવું સમજીને તેણે એક ઝાડની ફેલાયેલી ડાળ ઉપર પેાતાનું વસ્ત્ર એવી રીતે ઓઢાડી દીધુ' કે, જેનાથી જોગી જાગે ત્યારે તેને એવા ખ્યાલ આવે કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨