________________
મલયગિરિએ લખેલી તત્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યાનથી મળતી. તેઓ વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા
વિદ્યુત શ્વેતાંબર વિદ્વાનોમાંના એક છે. - મરિન તેઓ આ હેમચંદ્રના સમકાલીન અને
સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે જાણીતા છે. તેમની કેડીબંધ મહત્ત્વપૂર્ણ કૃતિઓ ઉપલબ્ધ છે.
ચિરંતનમુનિ એક અજ્ઞાત નામના શ્વેતાંબર સાધુ છે. તેમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ ટિપ્પણ લખ્યું છે. તેઓ વિક્રમની
ચૌદમી સદી પછી ક્યારેક થયેલા છે; જિતનામુનિ કારણ કે તેમણે આ પ, સૂ૦ ૩૧ ના
ટિપ્પણમાં ચૌદમા સૈકામાં થયેલ મલ્લિષેણની સ્વાદ્વાદમજરી ને ઉલેખ કર્યો છે.
વાચક યશોવિજભાષ્ય ઉપર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે ભાગ મળે છે. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં જ
નહિ પણ આખા જૈન સંપ્રદાયમાં છેલ્લામાં વાચશોવિજય છેલ્લા થયેલા સર્વોત્તમ પ્રામાણિક વિદ્વાન
તરીકે જાણીતા છે. એમની સંખ્યાબંધ કૃતિઓ ઉપલબ્ધ છે. સત્તરમા અઢારમા સૈકા સુધીમાં થયેલ
૧. મલયગિરિએ તત્વાર્થટીકા લખી હતી એવી માન્યતા, તેમની પ્રજ્ઞાપનાવૃત્તિમાં મળતા “તગોતરિત્વે તરીની વિન પ્રતિનિતિ તો પાચન (૫૮ ૧૫ પૃ૦ રહ૮)–આ અને આના જેવા બીજ ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે.
૨. જુઓ “ધર્મ સંગ્રહણ”ની પ્રસ્તાવના પૃ. ૩૬. ૩ જુઓ જન તકભાષા', પ્રસ્તાવના, સિંધી સીરીઝ.