________________
અધ્યાય ૪
ત્રીજા અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. પ્રથમ, દેના પ્રકાર કહે છે:
તેવાથgવાયા ? દેવ ચાર નિકાયવાળા છે.
નિકાયને અર્થ અમુક સમૂહ એટલે જાતિ છે. દેવના ચાર નિકાય છે; જેમ કે, ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ્ક અને ૪. વૈમાનિક. [૧] ત્રીજા નિકાયની વેશ્યા કહે છે?
pdીય તટરશઃ | ૨.
૧. દિગંબરીય પરંપરા ભવનપતિ, શ્વેતર અને ન્યાતિષ્ક એ ત્રણ નિકામા કૃષ્ણથી તેજઃ પર્યત ચાર લેશ્યાઓ માને છે, પરન્તુ વેતાંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં