________________
અધ્યાય ૧૦
નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું નિરૂપણ થક જવાથી છેવટે બાકી રહેલ મેક્ષિતત્વનું જ નિરૂપણ આ અધ્યાયમાં ક્રમ પ્રાપ્ત છે.
હવે કૈવલ્યની ઉત્પત્તિના હેતુઓ કહે છેઃ
मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच પઢા ?!
મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દશનાવરણ તથા અંતરાયના ક્ષયથી કેવલ પ્રગટે છે.
મેક્ષ પ્રાપ્ત થયા પહેલાં કેવલ ઉપયોગ (સર્વત્તાવ, સર્વદર્શિત્વ) ની ઉત્પત્તિ જૈનશાસ્ત્રમાં અનિવાર્ય મનાઈ છે; તેથી જ મેક્ષના સ્વરૂપનું વર્ણન કરતાં કેવલ ઉપગ ક્યાં કારણેથી ઉદ્ભવે છે, એ અહીં પ્રથમ વર્ણવવામાં આવ્યું. છે. પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવલ ઉપગ આવિભૉવ પામે છે એ પ્રતિબંધક કર્મો ચાર છે, જેમાંથી પ્રથમ મોહ જ ક્ષીણ થાય છે અને