________________
અધ્યાય - સૂત્ર ૪૯ ૩૯ તેમતેમ કાપાયિક પરિણતિ વિશે, અને જેમ જેમ ઉપરનું સમસ્થાન, તેમ તેમ કાષાયિકભાવ એ છે, તેથી ઉપરઉપરનાં સમસ્થાને એટલે વધારે ને વધારે વિશુદ્ધિવાળાં સ્થાને એમ સમજવું. અને માત્ર નિમિત્તક સંગમસ્થાનમાં નિષ્કવાયત્વરૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં જેમ જેમ ગિનિરોધ ઓછો વધત, તેમતેમ સ્થિરતા ઓછી વધતી. ગનિધિની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હેય છે, એટલે માત્ર નિમિત્તક સમસ્થાને પણ અસખ્યાત પ્રકારના બને છે. છેલ્લે સંયમસ્થાન જેમા પરમપ્રકૃષ્ટ વિશુદ્ધિ અને પરમકૃષ્ટ સ્થિરતા હોય છે, ને તેવું એક જ હોઈ શકે. ઉક્ત પ્રકારના સયમસ્થાનેમાથી સૌથી જઘન્ય સ્થાને પુલાક અને કવાયકુશીલના હોય છે. એ બન્ને અસખ્યાત સયમસ્થાન સુધી સાથે જ વળે જાય છે, ત્યારબાદ પુલાક અટકે છે, પરંતુ પાયકુશીલ એકલે ત્યારઆદ અસંખ્યાત સ્થાને સુધી ચડળે જાય છે. ત્યાર પછી અસખ્યાત સયમસ્થાને સુધી કવાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકસાથે વચ્ચે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે, ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે, અને ત્યારપછી અસંખ્યાત સ્થાન સુધી ચડી કપાયકુશીલ અટકે છે. ત્યારપછી અકપાય અર્થાત માત્ર ગનિમિત્તક સમસ્થાને આવે છે, જેને નિગ્રંથ પ્રાપ્ત કરે છે. તે પણ તેવાં અમખ્યાત સ્થાને સેવી અટકે છે ત્યારપછી એક જ છેલ્લે સર્વોપરી, વિશુદ્ધ અને સ્થિર સમસ્થાન આવે છે, જેને સેવી સ્નાતક નિર્વાણું મેળવે છે. ઉક્ત સ્થાને અસંખ્યાત હેવા છતા તે દરેકમાં પૂર્વ કરતાં પછીનાં સ્થાનની શુદ્ધિ અનતાનતગુણી માનવામાં આવી છે [૪૯].