________________
અધ્યાય - સુર ૪૯
૩૮૭, અલાકારે ખડન કરનાર હોય છે, કેટલાક આચાર્યો પુલાકને ચતુર્થ વ્રતના જ વિરાધક તરીકે માને છે. બકુશ બે પ્રકારના હોય છે. કેઈ ઉપકરણબકુશ અને કોઈ શરીરબકુશ. જેઓ ઉપકરણમાં આસક્ત હેવાથી જાત જાતનાં, કીમતી અને અનેક વિશેષતાવાળા ઉપકરણે છે. તેમજ સંગ્રહે છે, અને નિત્ય તેમના સંસ્કાર-ટાપટીપ કર્યા કરે છે, તે ઉપકરણબકુશ’ જે શરીરમાં આસક્ત હોવાથી તેની શોભા માટે તેના સંસ્કાર કર્યા કરે છે, તે “શરીરબકુશ.' પ્રતિસેવનાકુશીલ મૂળ ગુણોની વિરાધના કર્યા વિના જ ઉત્તર ગુણની કાંઈક વિરાધના કરે છે. કપાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકને તે વિરાધના હતી જ નથી.
તીર્થ (શાસન)ઃ પાંચે નિગ્રંથે બધા તીર્થકરેનાં શાસનમાં મળી આવે છે. કેટલાકનું એવું માનવું છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાશીલ એ ત્રણ તીર્થમાં નિત્ય હોય છે અને આકીના-કવાયકુશીલ આદિ તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે
ઢિા (ચિહ્ન): એ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું છે. - ચારિત્રગુણએ ભાવલિંગ અને વિશિષ્ટ વેવ આદિ બાહ્ય સ્વરૂપ
તે દલિગ. પાચે નિગ્રંથોમાં ભાવલિગ અવશ્ય હોય છે, પરંતુ વ્યલિગ તે એ બધામાં હેયે ખરું અને ન પણ હોય.
સાઃ પુલાકને પાછલી તેજે, પદ્ધ અને શુક્લ એ ત્રણ લેસ્યા હેય બકુશ અને પ્રતિસેવનાકુશીલને થે લેસ્યા હોય. કષાયકુશલ જે પરિહારવિશુદિચારિત્રવાળો હેય, તે તેને આદિ ઉક્ત ત્રણ લેસ્યા હોય અને જે સૂક્ષ્મપરાયવાળે
૧. દિગબરીય ગ્રંથે ચાર લેસ્થા વર્ણવે છે.