________________
અક્યાય ૧૦-સૂત્ર ૭
૩૭ રાત્રિઃ વર્તમાનદષ્ટિએ સિદ્ધ થનાર ચારિત્રી નથી હોત. ભૂતદષ્ટિએ જે છેલ્લો સમય લઈએ તે યથાખ્યાતચારિત્રથી સિદ્ધ થાય છે. અને તે પહેલાને સમય લઈએ તે ત્રણ, ચાર અને પાંચે ચારિત્રથી સિદ્ધ થાય છે. સામાયિક, સમપરાય અને યથાખ્યાત એ ત્રણ અથવા છે પસ્થાપનીય, સૂમસે, તથા યથાખ્યા એ ત્રણ, સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂમસ છે, તથા યથાખ્યાએ ચાર, તેમજ સામા, છેદપસ્થા, પરિહારવિ, સુક્ષ્મસ, તથા યથાખ્યા. એ પાચ ચારિત્ર સમજવાં.
પ્રત્યે વૃદ્ધોધિત : એટલે પ્રત્યેકબધિત અને બુધિત. પ્રત્યેકબધિત અને બુકબધિત બને સિદ્ધ થાય છે. જે કોઈને ઉપદેશ વિના પિતાની જ્ઞાનશક્તિથી જ બોધ પામી સિદ્ધ થાય, તે “સ્વયં બુદ્ધ” બે પ્રકારના છે. એક અરિહત અને બીજા અરિહંતથી ભિન્ન જેઓ કઈ એકાદ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પામી સિદ્ધ થાય છે. આ બંને “પ્રત્યેકબધિત કહેવાય છે. જેઓ બીજા જ્ઞાની દ્વારા ઉપદેશ પામી સિદ્ધ થાય, તે “બુહાબોધિતી. એમાં વળી કોઈ બીજાને બેધ પમાડનાર પણ હોય છે અને કેઈ માત્ર આત્મકલ્યાણસાધક હોય છે.
જ્ઞાનઃ વર્તમાનદષ્ટિએ ફક્ત કેવળજ્ઞાનવા જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય છે. બે એટલે મતિ, સુત, ત્રણ એટલે મતિ, ભુત, અવધિ કે મતિ, શ્રુત અને મન પર્યાય, અને ચાર એટલે મતિ, ચુત, અવધિ અને મન:પર્યાય.
જવવાહના (ઊંચાઈ) જઘન્ય અગુલપૃથફવહીન સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ ઉપર ધનુષપૃથફ જેટલી અવગાહ