________________
તત્વાર્થસૂત્ર संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानवि. પતઃ નાખ્યા ૪૧
સંયમ, શ્રુત, પ્રતિસેવન, તીર્થ, લિંગ, લેયા, ઉપયત અને સ્થાનના ભેદ વડે એ નિર્ગશે વિચારવા ચિગ્ય છે.
પહેલાં જે પાંચ મિથેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમનું વિશેષ સ્વરૂપ જાણવા માટે અહી આઠ વસ્તુઓ લઈ દરેકને પાંચ નિરો સાથે કેટકેટલો સંબંધ છે તે વિચારવામાં આવ્યું છે. જેમકેઃ
સંચમ: સામાયિક આદિ પાંચ સંયમમાંથી સામાયિક અને છેદેપસ્થાપનીય એ બે સંયમમાં મુલાક, બકુશ અને પ્રતિસેવનાશીલ એ ત્રણ નિગ્રંથ વર્તે કપાયકુશીલ ઉક્ત બે અને પરિહારવિશુદ્ધિ તથા સૂમસપરાય એ ચાર સંયમમાં વર્તે, નિગ્રંથ અને સ્નાતક બને માત્ર યથાખ્યાત સંયમમાં વર્તે.
શ્રતઃ પુલા, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણેનું ઉત્કૃષ્ટ કૃત પૂર્ણ દશ પૂર્વ અને કષાયકુશીલ તેમજ નિગ્રંથનું ઉત્કૃષ્ટ કૃત ચૌદ પૂર્વ હોય છે; જધન્યકૃત પુલાકનું આચારવસ્તુ; અને બકુશ, કુશીલ તેમજ નિગ્રંથનું અષ્ટપ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) હોય છે. સ્નાતક સર્વસ હોવાથી મૂતરહિત જ છે.
પ્રતિસેવના (વિરાધના): પુલાક પાંચ મહાવત અને રાત્રિભજનવિરમણ એ છમાંથી કોઈ પણ વ્રતને બીજાના દબાણથી
૧. આ નામનું એક નવમા પૂર્વમાં ત્રીજું પ્રકરણ છે, તે જ અહીં લેવાનું છે.