________________
અધ્યાય – સત્ર -
૨૧
બીજો કાપે છે, તેથી કુલિત અથ એવા થાય છે કે, જે પ્રાણવધ પ્રમત્તયાગથી થાય, તે હિસા
પ્રકાઈના પ્રાણ લેવા કે કેાઈને દુઃખ આપવુ એ હિસા. હિંસાના આ અથ સૌથી જાણી શકાય તેવા અને અહુ પ્રસિદ્ધ છે; છતાં તે અથ માં પ્રમત્તયેાગના અંશ ઉમેરવામાં કેમ આવ્યું હશે ?
ઉજ્યાં સુધી મનુષ્યસમાજમાં વિચાર અને વન ઉચ્ચ સંસ્કારવાળાં દાખલ નથી થયાં હતાં, ત્યાં સુધી તે સમાજ અને બીજા` પ્રાણીએ વચ્ચે જીવનવ્યવહારમાં ખાસ અંતર નથી હતું. જેમ પશુ પક્ષી, તેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દારાઈને જાણે કે અજાણ્યે જીવનની જરૂરિયાત માટે જ કે તેવી જરૂરિયાત વિના જ ક્રાઈના પ્રાણ લે છે. માનવસમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જ્યારે કાઈ એકાદ માણસના વિચારમાં હિંસાના સ્વરૂપ વિષે જાગૃતિ આવે છે, ત્યારે તે ચાલુ હિંસાને એટલે પ્રાણુનાશને દેષરૂપ અતાવે છે, અને કાઈ ના પ્રાણ ન લેવાનું ઉપદેશ છે, એક આ હિંસા જેવી પ્રથાના જૂના સંસ્કાર અને બીજી બાજુ અહિંસાની નવી ભાવનાના ઉદય, આ બે વચ્ચે અથડામણ થતાં હિંસક વૃત્તિ તરફથી હિંસાનિષેધક સામે કેટલાક પ્રશ્નો આપેાઆપ ઊભા થાય છે અને તે તેની સામે મૂકવામાં આવે છે. તે પ્રશ્નો ટૂંકમાં ત્રણ છેઃ
'
૧. અહિંસાના પક્ષપાતીએ પણુ જીવન તા ધારણ કરે જ છે, અને જીવન એ કાઈ ને કાઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હેાવાથી, તેને અ ંગે તેઓ તરફથી થતી હિંસા એ હિસદોષમાં આવી શકે કે નહિ ? ૨. ભૂલ અને