________________
તત્ત્વાર્થસૂત્ર હવે અનુભાવબંધનું વર્ણન કરે છે? વિપકોડમાગ: ૨૨! સ ચાના રિરૂT તાજી ના રહા
વિપાક એટલે વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ, તે અનુભાવ કહેવાય છે.
તે અનુસાવ જુદાં જુદાં કર્મની પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વેદાય છે.
તે વેદનથી નિર્જશ થાય છે.
અનુમાવ અને તેના વંધનું પૃથક્ષ: બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર-મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે; એ ફળ દેવાનું સામર્થ્ય તે “અનુભાવ અને તેનું નિર્માણ તે અનુભાવબંધ' છે.
સનુમાવનો પs આપવાનો પ્રાર? અનુભાવ એ અવસર આવ્યું ફળ આપે છે, પણ એ બાબતમાં એટલું જાણું લેવું જોઈએ કે, દરેક અનુભાવ અર્થાત ફળપ્રદ શક્તિ પોતે જે કર્મનિષ હોય, તે કર્મને સ્વભાવ અથત પ્રકૃતિ પ્રમાણે જ ફળ આપે છે, અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે નહિ. જેમકે, જ્ઞાનાવરણ કર્મને અનુભાવ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ ઉત્પન્ન કરે છે, એટલે તે જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે; પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ નથી આપતું, એટલે તે દર્શનશક્તિને આવૃત નથી કરતે કે સુખદુઃખને અનુભવ આદિ