________________
અધ્યાય ૯- સુત્ર ?
૩૪૯ ઉત્તરગુણોના પ્રકઈ વિનાના જે ક્ષમા આદિ ગુણે હાય, તે તે સામાન્યધર્મ ભલે કહેવાય, પણ યતિધર્મની કટિમાં ન મૂકી શકાય. એ દશ ધર્મ નીચે પ્રમાણે
૧. “ક્ષમા' એટલે સહનશીલતા રાખવી અર્થાત ગુસ્સાને ઉત્પન્ન થવા ન દેવ અને ઉત્પન્ન થાય છે તેને વિવેકબળથી નકામો કરી નાખવો તે ક્ષમા કેળવવાની પાચ રીતે બતાવવામાં આવી છે જેમકે. પિતામાં ક્રોધના નિમિત્તનું હેવું કે ન હોવુ ચિતવીને, ક્રોધવૃત્તિના દોષે વિચારીને, બાલસ્વભાવ વિચારીને, પિતાના કરેલ કર્મનું પરિણામ વિચારીને અને ક્ષમાના ગુણે ચિંતવીને. • (૪) કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણની, પિતામાં શોધ કરવી; જે સામાના ગુસ્સાનું કારણ પિતામા નજરે પડે, તે એમ વિચારવાનું કે ભૂલ તે મારી જ છે, એમાં સામો જૂહું શું કહે છે, અને જે પિતામાં સામાના ક્રોધનું કારણ નજરે ન પડે, તે એમ ચિતવવુ કે આ બિચારો અણસમજથી મારી ભૂલ કાઢે છે, તે પિતામા ક્રોધના નિમિત્તનું હવા-ન હેવાપણાનુ ચિતન. (a) જેને ગુસ્સો આવે છે, તે
સ્મૃતિભ્રંશ થવાથી આવેશમાં સામા પ્રત્યે શત્રુતા બાંધે છે, વખતે તેને મારે છે કે નુકસાન પહોંચાડે છે, અને તેમ કરતાં પોતાના અહિસા વતને લેપ કરે છે, ઇત્યાદિ અનર્થપરપરાનું ચિંતન તે ક્રોધિવૃત્તિના દેનુ ચિંતન () કોઈ પિતાની પાછળ કડવું કહે, તે એમ ચિંતવવું કે બાલ -અણસમજુ કેને એવો સ્વભાવ જ હોય છે, આમાં તે શુ? ઊલટે લાભ છે કે, એ બિચારે પાછળ ભાડે છે, સામે નથી આવત એ જ ખુશીની વાત છે; જ્યારે કેઈ સામે