________________
તત્વાર્થસૂત્ર શાસ્ત્રજ્ઞાનથી ગતિ ન થવું અને તેના અભાવમાં આત્મામાનને ન રાખવી, તે “જ્ઞાન” પરીષહ, અથવા અજ્ઞાન’ પરીષહ, ૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકારેલ ત્યાગ નકામો ભાસે, ત્યારે વિવેકી શ્રદ્ધા કેળવી તે સ્થિતિમાં પ્રસન્ન રહેવું, તે “અદર્શન’ પરીષહ. [૯]
અધિrી પરત્વે વિમાન : જેમાં સંપરાય–ભ કષાયને બહુ જ એ છે સંભવ છે, તેવા સૂક્ષ્મપરાય નામક ગુણસ્થાનમાં અને ઉપશાંતહ તથા શ્રીણમેહ નામક ગુણસ્થાનમાં ચૌદ જ પરીષહ સંભવે છે, તે આ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શમ્યા, વધ, રંગ, તૃણસ્પર્શ, મલ. બાકીના આઠ નથી સંભવતા. તેનું કારણ એ છે કે, તે મેહજન્ય છે; અને અગિયારમાબારમા ગુણસ્થાનમાં મેહદયને અભાવ છે. જો કે દશમા ગુણસ્થાનમાં મેહ છે ખરે, પણ તે એટલે બધા અલ્પ છે કે હેવા છતાં ન જે જ છેતેથી તે ગુણસ્થાનમાં પણ મોહજન્ય આઠ પરીષહોને સંભવ ન લેખી, ફક્ત ચૌદને જ સંભવ લેખવામાં આવ્યો છે.
તેરમા ચૌદમા ગુણસ્થાનમાં ફક્ત અગિયાર જ પરીષહ સંભવે છે તે આ છેઃ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક,
૧. આ બે ગુણસ્થાનમાં પરીષહની બાબતમા દિગબર અને તબર પરંપરા વચ્ચે મતભેદ છે એ મતભેદ સર્વસામાં કવલાહાર માનવા અને ન માનવાના મતભેદને આભારી છે. તેથી દિગંબરીય વ્યાખ્યાગ્ર “વિશ નિને એવું જ સૂત્ર માનવા છતાં તેની વ્યાખ્યા મરડીને કરતા હોય તેમ લાગે છે. વ્યાખ્યા પણ એક જ નથી, એની બે વ્યાખ્યા કરવામાં આવી છે અને તે બન્ને સંપ્રદાયના