________________
અધ્યાય ૯ સૂત્ર ૮-૧૭ ચયા, શય્યા, વધ, ગ, વણસ્પર્શ, મલ, બાકીના અગિયાર ઘાતિકર્મજન્ય હેવાથી તે કર્મના અભાવને લીધે તે ગુણસ્થાનમાં નથી સંભવતા. '
જેમાં સંપૂરાય-કષાયનો બાદર એટલે વિશેષપણે સંભવ હોય, તે બાદરસિંઘરાયનામક નવમા ગુણસ્થાનમાં બાવીશે પરીષહ સંભવે છે, કારણ કે પરીપહેનાં કારણભૂત બધાએ કમ ત્યાં હોય છે. નવમા ગુણસ્થાનમા બાવીશને સંભવ કહેવાથી તેની પહેલાનાં છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં તેટલા જ પરીષહેને સંભવ છે એ સ્વતઃ ફલિત થાય છે. [૧૦–૨]
કારણોને નિર્વે: પરીષહાનાં કારણ કુલ ચાર કર્મો માનવામાં આવ્યા છે તેમાંથી જ્ઞાનાવરણ એ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનું નિમિત્ત છે; અંતરાય કર્મ અલાભ પરીષહનુ કારણ તીવ્ર મતભેદ પછીની હોય એમ ચોખ્ખું લાગે છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે અર્થ એ છે કે, જિન-સર્વજ્ઞમાં સુધા આદિ અગિયાર પરીષ (વેદનીય કમજન્ય) છે. પણ મોહ ન હોવાથી તે સુધા આદિ વેદના૩૫ ન થવાને લીધે માત્ર ઉપચારથી દ્રવ્ય પરીષહ છે. બીજી વ્યાખ્યા પ્રમાણે ન’ શબ્દને અધ્યાહાર કરી અર્થ એવો કરવામાં આવ્યા છે કે, જિનામાં વેદનીય કર્મ હોવા છતાં તદાશિત સુધા આદિ અગિયાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ ન થતા હવાથી, નથી જ,
૧ દિગબર વ્યાખ્યાગ્ર થે આ સ્થળે બાદરભંપરાય શબ્દને સારૂપ ન રાખતા વિશેષણરૂપ રાખીને તેના ઉપરથી છઠ્ઠા આદિ ચાર ગુણસ્થાનને અર્થ ફલિત કરે છે
૨ ચમત્કારી બુદ્ધિ ગમે તેટલી હોય છતાં તે પરિમિત હોવાથી જ્ઞાનાવરણને આભારી છે, માટે પ્રજ્ઞા પરીષહને જ્ઞાનાવરણુજન્ય સમજ