________________
અહિયાય ૯ સૂત્ર ૪૭ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोरक्षपकक्षीणमोहजिनाः क्रमशो ऽसंख्येयगुणनिर्जराः । ४७।
સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયાજક, દર્શનમેહક્ષપક, ઉપશમક, ઉપશાંત મેહ, ક્ષપક, ક્ષીણુમેહ, અને જિન એ દશ અનુક્રમે અસંખ્યયગુણ નિજારાવાળા હોય છે.
સર્વ કર્મબંધને સર્વથા ક્ષય તે મેક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બન્નેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મેક્ષનું પૂર્વગામી અંગ છે. પ્રસ્તુત શાસ્ત્રમાં મેક્ષિતત્વનું પ્રતિપાદન મુખ્ય હેવાથી તેની અંગભૂત જ નિર્જરા વિચાર અહીં કર પ્રાપ્ત થાય છે. તેથી જે કે સંસારી સમગ્ર આત્માઓમા કર્મનિર્જરાને ક્રમ ચાલુ હોય છે જ, છતાં અહી ફક્ત વિશિષ્ટ આત્માઓની જ કર્મનિર્જરાને ક્રમ વિચારવામાં આવ્યો છે તે વિશિષ્ટ આત્માઓ એટલે મેક્ષાભિમુખ આત્માઓ ખરી મેક્ષાભિમુખતા સમ્યગદષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને તે જિન અથત સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે. સ્કૂલ દષ્ટિએ સમ્યદૃષ્ટિની પ્રાપ્તિથી માંડી સર્વજ્ઞદશા સુધીમાં મેક્ષાભિમુખતાના દશ વિભાગે કરવામાં આવ્યા છે, એમાં પૂર્વ પૂર્વથી ઉત્તરઉત્તર વિભાગમાં પરિણમની વિશુદ્ધિ સવિશેષ હેય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, તેટલી કર્મનિર્જરા પણ વિશેષ; તેથી પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મનિર્ભર થાય છે, તે કરતાં ઉપરઉપરની અવસ્થામાં પરિણામવિશુદિની