________________
• જાન કિક અધ્યાય - સૂત્ર -૨ - ૧ હવે વિનયના ભેદે કહે છે: પારવારિકોપવાદ રી-જમાં નાખી ને
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ શા પ્રકાર વિનયના છે. - વિનય એ વસ્તુતઃ ગુણરૂપે એક જ છે, છતાં અહીં તેના જે ભેદ પાડવામાં આવ્યા છે, તે માત્ર વિષયની દષ્ટિએ. વિનયના વિષયને મુખ્યપણે ચાર ભાગમાં અહીં વહેચવામાં આવ્યો છે. જેમકેઃ ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ, અને તેને ભૂલવું નહિ એ “જ્ઞાન ને ખરે વિનય છે. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શકાઓનું સંશોધન કરી નિઃશંકપણું કેળવવુ, તે “દર્શનવિનય. ૩. સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે ચારિત્રવિનય.” ૪. કઈ પણ સદ્ગણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકાર વ્યવહાર સાચવે; જેમકે, તેની સામે જવું, તે આવે ત્યારે ઊઠી ઉભા થવું, આસન આપવું, વંદન કરવુ વગેરે, તે “ઉપચારવિનય.” રિ૩]
હવે વૈયાવચના ભેદે કહે છેઃ
आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसी साधुसमनोज्ञानाम् । २४ ।
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ પ્લાન, ગાણુ, કુલ, સંઘ, સાધુ અને સમને એમ દશ પ્રકારે વૈયાવૃન્ય છે.