________________
-
ર
તત્ત્વાથ સૂત્ર
માંડી ચેગિનરાધને ક્રમ શરૂ થાય ત્યાં સુધીની અવસ્થામાં અર્થાત્ સર્વાંનપણે જીવન વ્યતીત કરવાની સ્થિતિમાં ક્રાઈ ધ્યાન હોય છે ખરું ? અને હોય તેા તે કયુ ? આના ઉત્તર એ રીતે મળી આવે છેઃ ૧. એ વિહરમાણુ સનની દશાને ધ્યાનાંતરિક। કહી તેમાં અધ્યાનીપણું જ કબૂલ રાખી, ક્રાઈ ધ્યાન સ્વીકારવામાં આવ્યુ નથી. ૨. એ દશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધી સુ પ્રયત્નને જ યાન તરીકે સ્વીકારવામાં આવેલ છે,
વાળનુ પરિમાન: ઉપયુક્ત એક ધ્યાન વધારેમાં વધારે અંત દૂત સુધી જ ટકી શકે છે; તેથી આગળ તેને ટકાવવું કઠણ હેાત્રાથી તેનુ કાલપરિમાણ અંત દૂત માનવામાં આવ્યું છે.
શ્વાસ-ઉચ્છ્વાસને બિલકુલ રાકવા એને કેટલાક ધ્યાન માને છે; વળી ખીજા કેટલાક માત્રાથી કાલની ગણના કરવાને ધ્યાન માને છે, પણ જનપરપરા એ કથન નથી સ્વીકારતી. કારણમાં તે કહે છે કે, જો સ`પૂર્ણ પણે શ્વાસ-ઉચ્છ્વાસ બંધ જ કરવામાં આવે, તેા છેવટે શરીર ટકે જ નહિ; એટલે મદ કે મ દંતમ પણ શ્વાસને સંચાર ધ્યાનાવસ્થામાં હાય છે - જ; તેવી રીતે જ્યારે કાઈ માત્રા વડે કાલનું માપ કરે, ત્યારે
C
2. अ इ • આદિ એક એક હસ્વ સ્વર માલવામા જેટલા વખત લાગે છે, તેટલા વખતને એક માત્રા' કહેવામાં આવે છે. વ્યંજન જ્યારે સ્વરહીન ખાલાય છે, ત્યારે તેમાં અમાત્રા જેટલા વખત લાગે છે. માત્રા કે અમાત્રા જેટલા વખતને જાણી લેવાના અભ્યાસ કરી, કાઈ તે ઉપરથી ખીજી ક્રિયાના વખત માપે કે અમુક કામમાં આટલી માત્રાએ થઈ, તે માત્રા વડે કાલની ગણુના કહેવાય છે