________________
૩૧૩
અધ્યાય -સૂત્ર ૧૦-૨૦ આદિ બાકીનાં ચાર ચારિ સામાયિક રૂપ તે છે જ; તેમ છતા કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે એ ચારને સામાયિકથી જુદા પાડી વર્ણવવામાં આવ્યાં છે. “ઇલ્વારિક અર્થાત થોડા વખત માટે કે “યાવસ્કથિક અર્થાત આખી જિંદગી માટે જે પહેલ વહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે “સામાયિક. ૨. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતને અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્યંતની ફરી દીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દેષાપત્તિ આવવાથી તેને છેદ કરી ફરી નવેસર દીક્ષાનું જે આરોપણ કરવામાં આવે છે, તે છેદેપસ્થાપન ચારિત્ર. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદેપસ્થાપન કહેવાય છે. ૩. જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તાપ્રધાન આચાર પાળવામાં આવે છે, તે “પરિહારવિશુદ્ધિ ચારિત્ર. ૪. જેમાં ધ આદિ કષાયે તે ઉદયમાન નથી લેતા; ફક્ત લેભને અંશ અતિ સૂમપણે હેાય છે, તે “સૂમપરાય” ચારિત્ર. ૫. જેમાં કોઈ પણ કષાય ઉદયમાન નથી જ હોતે, તે “યથાખ્યાત અર્થાત “વીતરાગ” ચારિત્ર. [૧૮]
હવે તપનું વર્ણન કરે છે?
સનરાવાવમૌર્યસિદ્ધિશાનારપરિસ્યાविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ।१९।
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्याना ઘુત્તમ ૨૦!
૧. જુઓ હિંદી ચોરી કર્મગ્રંથ, પૃ, ૫૯-૬. ૨. આના અથાખ્યાત અને તથાખ્યાત એવાં નામો પણ મળે છે.