________________
અહેયાય ૮- સૂત્ર રપ કે સ્થિતિશીલ? ૭. તે કમરકો સંપૂર્ણ આત્મપ્રદેશમાં બંધાય છે કે ચેડા આત્મપ્રદેશમાં ૮. તે કર્મક સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંતમાંથી કેટલા પ્રદેશવાળા હોય છે?
આ આઠે પ્રશ્નોને કમથી સૂત્રમાં અપાયેલા ઉત્તર નીચે પ્રમાણે છે :
૧. આત્મપ્રદેશે સાથે બંધાતા પુલરક ધમાં કર્મભાવ અર્થાત જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિઓ બને છે. એટલે કે તેવા કધામાં તે પ્રકૃતિઓનું નિર્માણ થાય છે. તેથી જ એ
ધાને બધી પ્રકૃતિના કારણ કહેવામાં આવ્યા છે. ૨. ઊચે, નીચે અને તીરછે એમ બધી દિશામાં રહેલા આત્મપ્રદેશો વડે કર્મઔધે ગ્રહણ થાય છે, કોઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશો વડે નહિ. ૩. બધા સંસારી જીન કમબંધ અસમાન હોવાનું કારણ એ છે કે બધાને માનસિક, વાચિક અને કાયિક ચોગ-વ્યાપાર એક સરખો નથી હોતે, તેથી જ ચાગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબ ધમાં પણ તરતમભાવ આવે છે. ૪. કર્મચગ્ય પુલ સ્થલ–બાદર નથી હોતા, પણ સૂક્ષ્મ હોય છે; એવા જ સૂક્ષ્મ સ્કન્ધ કર્મવર્ગણામાંથી ગ્રહણ થાય છે. ૫. જીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા કર્મક બંધાય છે તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. ૬ માત્ર સ્થિર હેવાથી બંધ પામે છે, કારણ કે ગતિવાળા સ્ક અસ્થિર હેવાથી બંધમાં નથી આવતા. ૭. પ્રત્યેક કર્મના અનત સ્કો અધાયે આત્મપ્રદેશમાં બંધાય છે. ૮. બંધ પામતા દરેક કર્મોગ્ય છે અનતાનંત પરમાણુના જ બનેલા હોય છે. કોઈ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુના બનેલ નથી હોતા. ૨૫