________________
અધ્યાય ૯ આઠમા અધ્યાયમાં બંધનું વર્ણન કરવામાં આવ્યું હવે આ અધ્યાયમાં કમપ્રાપ્ત સંવરતત્વનું નિરૂપણ કરવામાં આવે છે.
પ્રથમ સંવરનું સ્વરૂપ કહે છેઃ સાવનિરોધક સંવાડા આસવને નિરાધ તે સંવર,
જે નિમિત્ત વડે કર્મ બંધાય તે આસવ, એવી આસ્સવની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે, તે આસવને નિરાધ એટલે પ્રતિબધ કર એ સંવર કહેવાય છે. આમ્રવના ૪૨ ભેદો પહેલાં ગણવવામાં આવ્યા છે, તેને જેટજેટલે અંશે નિરોધ થાય. તે, તેટકેટલે અંશે સંવર કહેવાય. આધ્યાત્મિકવિકાસને ક્રમ એ આસવનિરોધના વિકાસને આભારી છે, તેથી જેમ જેમ આસવનિરોધ વધતો જાય, તેમ તેમ ગુણસ્થાન ચઢતુ જાય છે. [૧]
૧જે ગુણસ્થાને મિથ્યાત્વ, અવિરતિ આદિ ચાર હેતુઓમાથી જે જે હેતુઓને સંભવ અને તેને લીધે જે જે કર્મપ્રકૃતિઓના બંધને સંભવ હોય, તે હેતુઓ અને તજૂન્ય કર્મ પ્રકૃતિઓના