________________
૩૩e
તત્વાર્થસૂત્ર આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ ભેદે છે.
મતિ વગેરે પાંચ જ્ઞાનેનાં આવરણે એ પાંચ જ્ઞાનાવરણ છે..
ચક્ષુર્દર્શન, અચકુર્દશન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણ તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને સ્થાનગૃદ્ધિ એ પાંચ વેદનીચ એમ નવ દર્શનાવરણીય છે.
પ્રશસ્ત-સુખદનીય અને અપ્રશસ્ત-દુખવેદનીય એ બે વેદનીય છે.
દર્શન મેહ, ચારિત્રમેહ, કષાયવેદનીય અને નેકષાયવેદનીયના અનુક્રમે ત્રણે, બે, સેળ અને નવ ભેદે છે, જેમ કે સમ્યકત્વ, મિથ્યાત્વ, ત૬ભયસમ્યકત્વમિથ્યાત્વ એ ત્રણ દર્શનેહનીય. કષાય અને નેકષાય એ બે ચારિત્રહનીય. ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રત્યેક અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન રૂપે ચાર ચાર પ્રકારના હાઈ એ સોળ કષાચચારિત્રમોહનીય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ નકષાયચારિત્રમોહનીય છે.
નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ સંબધી એમ ચાર આયુષ છે.