________________
તત્ત્વા સૂત્ર
નાવરણ.' ૭. જે કર્માંના ઉદયથી એટા એટા કે ઊભા ઊભા ઊંધ આવે, ને ‘પ્રચલાવેદનીય.' ૪. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે, તે પ્રચલાપ્રચલાવેદનીય.' ૫. જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રકટે છે, તે ‘સ્યાનગૃદ્ધિ.’ એ નિદ્રામાં સહજ અળ કરતાં અનેકગણું ખૂળ પ્રકટે છે. [૭-૮]
વૈનીચ મેની બે પ્રકૃતિમાંઃ ૧. જેના ઉદયથી પ્રાણીને . સુખને અનુભવ થાય, તે સાતવૅનીય; ૨. જેના ઉદ્દયથી પ્રાણીને દુ.ખના અનુભવ થાય, તે ‘અસાતવેદનીય.’ [૯]
ફોનમોહનીયની મૂળ પ્રવૃત્તિઓઃ ૧. જેના ઉદયથી તત્ત્વાના યથા સ્વરૂપની રુચિ થતી અટકે, તે ' મિથ્યાત્વમેાહનીય.’ ૨. જેના ઉદય વખતે યથાપણાની રુચિ કે અરુચિ ન થતાં ડાલાયમાન સ્થિતિ રહે, એ ‘ મિશ્રમેાહનીય.’ ૩. જેને ઉદય તાત્ત્વિક રુચિનું નિમિત્ત થવા છતાં ઔપમિક કે ક્ષાયિક ભાવવાળી તત્ત્વરુચિતા પ્રતિબંધ કરે, તે ‘સમ્યક્ત્વમેાહનીય ’ ચારિત્રમાહનીયતા પચીશ પ્રકારે
ફર
સોન સ્પાયોઃ ક્રોધ, માન, માયા અને લેાલ એ પાયના મુખ્ય ચાર પ્રકાર છે. તે દરેકની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કર્મ ઉક્ત ક્રોધ આદિ ચાર કાચેને એટલા બધા તીવ્રપણે પ્રકટાવે, કે જેને લીધે જીવને અન"તકાળ સુધી સંસારમાં ભટકવુ પડે, તે કમ અનુક્રમે ‘અનંતાનુબંધી' ક્રોધ, માન, માયા અને ક્ષેાભ કહેવાય છે. જે કર્માંના ઉદયથી આવિર્ભાવ પામતા કપાયા વિરતિને પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હેાય તે અપ્રત્યા ખ્યાનાવરણ' ક્રોધ, માન, માયા અને લેાભ કહેવાય છે, જેમને