________________
અધ્યાય ૮- સુત્ર -૧૪
૩૩ વિપાક દેશવિરતિને ન રેકતાં ફક્ત સર્વવિરતિને રોકે, તે
પ્રત્યાખ્યાનાવરણીય' ક્રોધ, માન, માયા અને લેભ. જેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી હોય, તે “સંજવલન” ક્રોધ, માન, માયા અને લોભ.
નવ નાચઃ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃતિવાળું કર્મ “હાસ્યમેહનીય; ક્યાંક પ્રીતિ અને ક્યાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ અનુક્રમે “રતિમોહનીય' અને “અરતિમૂહનીય;” ભયશીલતા આણનાર “ભયમહનીય,” શેકશીલતા આણનાર શેકમેહનીય અને છૂણાશીલતા આણનાર જુગુપ્સાહનીય કહેવાય છે. શુભાવની વિકૃતિ પ્રકટાવનાર સ્ત્રીવેદ” પૌરુષ-" ભાવની વિકૃતિ પ્રકટાવનાર “પુરુષવેદ', અને નપુસકભાવની વિકૃતિ પ્રકટાવનાર કર્મ “નપુસદ' કહેવાય છે. આ નવે . મુખ્ય કષાયના સહચારી તેમજ ઉદ્દીપક હોવાથી “નેકષાય' કહેવાય છે. [૧]
માયુ શર્મા પ્રવાઃ જેના ઉદયે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનું જીવન ગાળવું પડે છે, તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ છે. [૧૧]
નામકમની બેતાલીશ પ્રકૃતિએ રૌદ્ર હિપ્રતિઃ ૧. સુખદુખ ભોગવવા ગ્ય પર્યાયવિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે ગતિનામ'. ૨. એકે દિયથી લઈ પંચેદિયત્વ સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે “જાતિનામ'. ૩. ઔદારિક આદિ શરીરે પ્રાપ્ત કરાવનાર કર્મ તે “શરીરનામ'. ૪. શરીરગત અંગે અને ઉપાગેનું નિમિત્ત નામકર્મ તે