________________
શિક૭
અધ્યાય - સૂત્ર ૧૦ અસત શબ્દના મુખ્ય બે અર્થ લેવાથી અહીનું કામ સરે છેઃ ૧. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેને તદ્દન નિષેધ કરે અગર તે તદ્દન નિષેધ ન કરવા છતાં તે હેય તે કરતાં જુદા રૂપમાં કહેવી તે અસદ્. ર. ગહિત અસત અર્થાત જે સત્ય છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત.
પહેલા અર્થ પ્રમાણે પૂજી હોવા છતાં લેણદાર માગે ત્યારે કાંઈ નથી જ એમ કહેવું તે અસત્ય, તેમજ પાસે પૂછ હેવાને સ્વીકાર કર્યા છતાં પણ લેણદાર સફળ ન થાય એવી રીતે તેનું ખ્યાન આપવું તે અસત્ય. બીજા અર્થ પ્રમાણે કઈ અભણ કે અણસમજુને હલકે પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું પણ “અભણુ” કે “અણસમજુ' એવુ વચન કહેવામાં આવે તે અસત્ય. અસત્યના આ અર્થ ઉપરથી સત્ય વ્રત લેનાર માટે નીચેને અર્થ ફલિત ચાય છેઃ ૧. પ્રમત્તયાગને ત્યાગ કર. ૨. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા સાધવી. ૩. સત્ય છતાં દુભવથી અપ્રિય ન ચિંતવવું, ન બેસવું કે ન કરવું. [૯]. હવે ચોરીનું સ્વરૂપ કહે છે:
__ अदत्तादानं स्तेयम् ।१०। અણદીધું લેવું તે સ્નેય એટલે ચિરી.
જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય, તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકીમતી હેય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચૌયબુદ્ધિથી લેવી, એ તેય કહેવાય છે.
આ વ્યાખ્યા પરથી અચૌર્યવ્રત લેનાર માટે નીચેને. અર્થ ફલિત થાય છે. ૧ કઈ પણ ચીજ તરફ લલચાઈ