________________
તરવાથસૂત્ર છે જે “ઉત્તરગુણ” કે “ઉત્તરવત'ને નામે પ્રસિદ્ધ છે. આવાં ઉત્તરોતો અહી ટૂંકમાં સાત વર્ણવવામાં આવ્યાં છે. અને ગૃહસ્થ વતી જિંદગીને છે. જે એક વ્રત લેવા પ્રેરાય છે, તેને પણ અહી નિર્દેશ છે. તે સંખનાને નામે પ્રસિદ્ધ છે. એ બધાં વ્રતનું સ્વરૂપ ટૂકમાં નીચે પ્રમાણે છે:
વાં સપુત્રોઃ ૧. નાના મોટા દરેક જીવની માનસિક, વાચિક, કાયિક દરેક પ્રકારની હિંસાને ત્યાગ ન સચવાવાથી
૧. સામાન્ય રીતે ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રતની પાંચ સંખ્યા, તેમનાં નામ અને તેમના ક્રમમાં કશે જ ભેદ નથી. દિગબરપરંપરામાં કેટલાક આચાર્યોએ રાત્રિભોજનના ત્યાગને છઠ્ઠા અણુવ્રત તરીકે ગણાવ્યું છે, પરંતુ ઉત્તરગુણરૂપે મનાતા શ્રાવકનાં તેમાં અનેક જૂની અને નવી પરંપરાઓ છે. તાંબર સંપ્રદાયમા એવી છે પરંપરા દેખાય છે. પહેલી વાર્થસૂત્રની અને બીજી આગમ આદિ અન્ય ગ્રંશની. પહેલીમાં દિગ્વિરમણ પછી ઉપગપરિભાગપરિમાણવ્રત ન ગણાવતાં દેશવિરમણવ્રત ગણાવવામાં આવ્યું છે. બીજીમાં દિગ્વિરમણ પછી ઉપભોગપરિગપરિમાણવ્રત ગણાવાય છે, અને દેશવિરમણવ્રત સામાચિકવ્રત પછી ગણાવાય છે. આ કમભેદ છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશો જ મતભેદ દેખાતો નથી. પરંતુ ઉત્તરગુણાની બાબતમા દિગંબરીય સંપ્રદાયમાં જુદી જુદી છે પરંપરાઓ દેખાય છે. કુંદકુંદ, ઉમાસ્વાતિ, સમતભદ્ર, સ્વામી કાર્તિકેય, જિનસેન, અને વસુનન્દી એ આચાર્યોની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ મતભેદમાં કયાક નામને કયાંક કમને, ક્યાંક સંખ્યાને અને થાક અવિકાસને ફેર છે. એ બધું વિસ્તૃત જાણવા ઇચ્છનારે બાબુ જુગલકિશોરજી મુખ્તારલિખિત “ જૈનાચાર્યો કા શાસનભેદ” નામક પુસ્તક પૃ. ૨૧ થી આગળ ખસૂસ વાંચવું ઘટે