________________
તત્ત્વાર્થસૂત્ર જે જાતનાં ખૂલનોથી કોઈ પણ સ્વીકારેલો ગુણ મલિન થાય અને ધીરે ધીરે હાસ પામી ચાલ્યો જાય, તેવાં અને અતિચાર કહેવાય છે.
સમ્યક્ત્વ એ ચારિત્રધર્મ મૂળ આધાર છે, તેની શુદ્ધિ ઉપર જ ચારિત્રની શુદ્ધિ અવલંબિત છે; તેથી સમ્યફત્વની શુદ્ધિમાં ખલેલ પહોંચવાને જેનાથી સંભવ છે એવા અતિચારેને અહીં પાંચ ભાગમાં વર્ણવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે
૧. આહંતપ્રવચનની દષ્ટિ સ્વીકાર્યા પછી તેમાં વર્ણવાયેલા કેટલાક સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો (જે માત્ર કેવલજ્ઞાન અને આગમગમ્ય હોય તેમને) વિષે શંકા લેવી કે તે એમ હશે કે નહિ, એ “શંકાઅતિચાર.” સંશય અને તપૂર્વક પરીક્ષાનું જનતત્વજ્ઞાનમાં સંપૂર્ણ સ્થાન હોવા છતાં, અહીં શંકાને અતિચારરૂપે જણાવેલ છે, તેને અર્થ એ છે કે, તર્કવાદની પારના પદાર્થોને તર્કદષ્ટિએ કસવાનો પ્રયત્ન ન કરે; તેમ કરવા જતાં સાધક માત્ર શ્રદ્ધાગમ્ય પ્રદેશને બુદ્ધિગમ્ય ન કરી શકવાથી છેવટે બુદ્ધિગમ્ય પ્રદેશને પણ છેડી દે છે. તેથી સાધનાના વિકાસમાં બાધા આવે તેવી જ શંકા અતિચારરૂપે તજવાની છે. ૨. ઐહિક અને પારલૌકિક વિષયની અભિલાષા કરવી એ “કાંક્ષા. જે આવી કક્ષા થવા લાગે, તે ગુણદેષના વિચાર વિના જ સાધક ગમે ત્યારે પિતાના સિદ્ધાન્તને છેડી દે. તેથી તેને અતિચાર દેશ કહેલ છે. ૩. જ્યાં મતભેદ કે વિચારભેદને પ્રસંગ હોય ત્યાં પોતે કંઈ પણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમન્દતાથી