________________
એ કયાય ૯-સુક ર-૩ વિરતિઃ અવિરતિ એટલે ષોથી ન વિરમવું તે
પ્રમાદિઃ પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અર્થાત કુશળ કાર્યોમાં આદર ન રાખ; કર્તવ્ય, અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે. •
ક્ષાઃ કષાય એટલે સમભાવની મર્યાદા તેડવી તે. ચાર વેગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ.
છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલા તત્મદેષ આદિ બધહેતુઓ અને અહીં જણાવેલા મિયાત્વ આદિ બંધહેતુઓ વચ્ચે તફાવત એ છે કે, તત્મદેષાદિ હેતુઓ પ્રત્યેક કર્મના ખાસ ખાસ બધહેતુઓ હેઈ વિશેષરૂપ છે, જ્યારે મિથ્યાત્વ આદિ તે સમસ્ત કર્મના સમાન બંધહેતુ હોઈ સામાન્ય છે. મિથ્યાત્વથી માંડી ચોગ સુધીના પાંચે હેતુઓમાં જ્યારે પૂર્વ પૂર્વના બંધહેતુઓ હોય ત્યારે તેના પછીના બધા તે હોય છે જ; જેમ કે, મિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હેાય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હેય. પણ જ્યારે પછી હોય ત્યારે આગલો હેતુ હાય અને ન પણ હોય, જેમકે, અવિરનિ હોય ત્યા પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હોય, પરંતુ બીજે, ત્રીજે, ચેાથે ગુણસ્થાને અવિરતિ હેવા છતાં મિથ્યાત્વ નથી હેતુ, એ રીતે બીજા વિષે પણ ઘટાવી લેવું [૧]
હવે બંધનું સ્વરૂપ કહે છે: सकषायवाजीव. कर्मणो योग्यान पुद्गलानादत्ते ।। સ વષરા
કષાયના સંબંધથી જીવ કમને ચોગ્ય એવાં યુદ્ગલેનું ગ્રહણ કરે છે.