________________
અધ્યાય છ-સૂત્ર ૧૪
૩૦૧
विश्य भारती
જે શલ્ય વિનાના હાય તે વ્રતી અહિંસા, સત્ય આદિ વ્રતા લેવા માત્રથી કામ ખેરા વ્રતી નથી અની શકતા, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પડેલી એક શરત છે જે અહી મતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યનેા ત્યાગ કરવા. શલ્ય ટ્રુકામાં ત્રણુ છે. ૧. દભ, ડૅાળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભાગાની લાલસા. ૩ સત્ય ઉપર શ્રદ્દા ન ચાટવી અથવા અસત્યને આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કાતરી અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી; તેથી આત્મા કાઈ કારણસર વ્રત લઈ પણ લે, પાલનમાં એકાગ્ર થઈ શકતે નથી. જેમ શરીરના કાઈ ભાગમાં કાંટા કે બીજી તેવી તીક્ષ્ણ વસ્તુ ભેાંકાઈ હેાય, તે તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કાઈ પણ કામાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉક્ત માનસિક દાષા પણ તેવા જ વ્યગ્રતાકારી હાવાથી, તેમના ત્યાગ વ્રતી નવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યા છે. [૧૩] વ્રુતીના ભેદો કહે છે
તે જ્યાં ખાય છે, શક્યવાળા છતા તે તેના
અર્ચનનાથ । ૪ ।
વ્રતી અગારી – ગૃહસ્થ અને અનગાર ત્યાગી એમ એ પ્રકારે સભવે.
વ્રત લેનાર દરેકની કઈ સરખી ચેાગ્યતા નથી હોતી. તેથી ચેાગ્યતાના તારતમ્ય પ્રમાણે ટૂંકમાં વ્રતીના બે ભેદ અહી દર્શાવવામાં આવ્યા છેઃ ૧ અગારી, ૨. અનગાર.