________________
૨૩૦
તત્ત્વાર્થ સૂત્ર
દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને
પ્રૌવ્યનું કથન છે, તે લઈ ને છે; અને અહીયાં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અશેાના અવિચ્છિન્નત્વને લઈને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે. [૩૦]
હવે અનેકાંતના સ્વરૂપનું સમન કરે છે : अर्पितानर्पितसिद्धेः । ३१ ।
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માંત્મક છે; કેમ કે અર્પિત એટલે કે અપણા અર્થાત્ અપેક્ષાથી અને અનર્પિત એટલે કે, અનપણા અર્થાત્ મીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.
પરસ્પર વિરુદ્ધ કિન્તુ પ્રમાણસિદ્ધ ધમઁના સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ ખતાવવું; તથા વિદ્યમાન અનેક ધર્મોંમાંથી કયારેક એકનું અને કયારેક ખીજાનું પ્રતિપાદન ક્રમ થાય છે એ બતાવવુ, એ આ સૂત્રને ઉદ્દેશ છે. આત્મા સત્ છે એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનુ ભાન હેાય છે, તે અધી રીતે બિટત થતું નથી. જો એમ હોય તે। આત્મા, ચેતના આદિ સ્વ-રૂપની માફક ઘટાદિ પર–રૂપથી પણુ સત્ સિદ્ધ થાય, અર્થાત એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી એનું વિશિષ્ટ • સ્વરૂપ સિદ્ધ જ ન થાય, વિશિષ્ટ સ્વરૂપને અર્થ જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નિહ અર્થાત્ અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને ખીજી અપેક્ષાએ અસત્ત્વ એ અને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ