________________
•
તત્ત્વાથ સૂત્ર
"
અભયદાન, જ્ઞાનદાન વગેરે દાને વિવેકપૂર્વક કરવાં, તે યથાશક્તિ ત્યાગ,' છ, જરાયે શક્તિ છુપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી, તે યથાશક્તિ તપ. ૮. ચતુર્વિધ સંધ અને વિશેષે કરી સાધુને સમાધિ પહોંચાડવી અર્થાત્ તે સ્વસ્થ રહે તેમ કરવુ, એ · સંધસાધુસમાધિકરણ.' ૯. કાઈ પણ ગુણી મુશ્કેલીમાં આવી પડે, ત્યારે ચૈાગ્ય રીતે તેમની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવા, તે વૈયાવૃત્ત્વકરણ.’ ૧૦, ૧૧, ૧૨, ૧૩, અરિહંત, આચાય, બહુશ્રુત અને શાસ્ત્ર એ ચારેમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવા, તે ‘અરિહત-આચાય બહુશ્રુત-પ્રવચન-ભક્તિ.’ ૧૪. સામાયિક આદિ છ આવશ્યક્રનુ અનુષ્ઠાન ભાવથી ન છે।ડવુ, તે ‘ આવસ્યકાપરિહાણ.' ૧૫, અભિમાન છેડી, નાનાદિ મેાક્ષમાગ ને જીવનમાં ઉતારી, અને ખીજાને તેના ઉપદેશ આપી તેના પ્રભાવ વધારા, તે મા'પ્રભાવના.' ૧૬. વાછરડા ઉપર ગાય રાખે છે તેમ સામિઁક ઉપર નિષ્કામ સ્નેહ રાખવા, તે ‘ પ્રવચનવાત્સલ્ય,’ [૨૩]
C
'
મીત્ર પોત્રમના આહાવોનું ૩૫ : ૧. ખીજાની નિદા કરવી, તે ‘પરનિંદા,’(‘નિંદા' એટલે સાચા કે ખોટા દાષાને દુદ્ધિથી પ્રગટ કરવાની વૃત્તિ). ૨. પેાતાની બડાઈ હાકવી તે ‘આત્મપ્રશ’સા.' ( સાચા કે ખેાટા ગુણીને પ્રગટ કરવાની વૃત્તિ તે ‘પ્રશ’સા). ૩. ખીજામાં ગુણી હોય તેમને ઢાંકવા, અને તેમને કહેવાને પ્રસંગ આવવા છતાં દ્વેષથી તેમને ન કહેવા, તે પરના ‘સદ્ગુણુનું આચ્છાદન ' અને ૪. પેાતામાં ગુણા ન હેાય છતાં તેમનું કદન કરવું, તે પેાતાના - અસદ્ગુણાનુ ઉદ્ભાવન.' [૨૪]