________________
૨૭ •
અધ્યાય - સૂત્ર ૪૭ સ્થિરતાના શુદ્ધ ઉદ્દેશથી આ ભાવનાઓ સંખ્યા અને અર્થમાં ઘટાડી, વધારી કે પલ્લવિત કરી શકાય. [૩]
બીજી કેટલીક ભાવનાઓ કહે છેઃ हिंसादिविहामुत्र चापायावधदर्शनम् । ४ । दुःखमेव वा । ५। मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । ६। जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् । ७ ।
હિંસા આદિ પાંચ દષમાં ઐહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું.
અથવા ઉક્ત હિસા આદિ દેશમાં દુઃખ જ છે, એવી ભાવના કેળવવી.
પ્રાણીમાત્રમાં મૈત્રીવૃત્તિ, ગુણથી મોટાઓમાં પ્રમાદવૃત્તિ, દુઃખ પામતાઓમાં કરુણાવૃત્તિ અને જડ જેવા અપાત્રોમાં માધ્યષ્યવૃત્તિ કેળવવી.
સંવેગ અને વૈરાગ્ય માટે જગતને સ્વભાવ અને શરીરને સ્વભાવ ચિંતવ.
જેને ત્યાગ કરવામાં આવે તેના દેષનું ખરું દર્શન થવાથી જ તે ત્યાગ ટકી શકે, એ કારણથી અહિંસા આદિ વતોની સ્થિરતા માટે હિસા આદિમાં તેના દોષોનું દર્શન કરવું આવશ્યક મનાયેલ છે એ દેવદર્શન અહી બે રીતે બતાવવામાં આવ્યું છે ઐહિક પદર્શન અને પારલૌકિક દેષદર્શન હિંસા, અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ પિતામા કે પરમા અનુભવાય છે, તેનું ભાન સદા